HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

11 જુલાઈ, 2014
‘સંપૂર્ણ આહાર’ એટલે દૂધ
દૂધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે.કારણકે તેને ‘સંપૂર્ણ આહાર’તરીકે ઓળખવામાં આવે છે.કારણકેદૂધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરના સંપુર્ણ વિકાસ માટે સર્વોત્તમ છે.
દૂધમાં તમામ પોષક તત્વો હાજર હોય છે.દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે.દૂધથી આપણા શરીરને ભરપુર માત્રામાં કેલ્શિયમ મળે છે.દૂધમાં પ્રોટીનની માત્રા પણ વિપુલ પ્રમાણમાં છે.દૂધમાં 85% જેટલું પ્રમાણ પાણીનું હોય છે,અને બાકીનાં ભાગમાં તમામ પોષક તત્વો હોય છે.દૂધમાં પ્રોટીન,કૅલ્શિયમ તેમજ રાઇબોફ્લેવિન(વિટામિન B) સૌથી વધારે પ્રમાણમાં હોય છે.આ ઉપરાંત વિટામિન A,D,K  અને E સહિત ફૉસ્ફરસ,મૅગ્નેશિયમ,આયોડીન તેમજ અનેક પ્રકારના ખનિજો અને ચરબી મોજૂદ હોય છે.દુધમાં કેટલાક બૅક્ટેરિયા અને જીવીત રક્ત કોશિકાઓ પણ હોય છે.આ બધા પોષક તત્વો આપણી માંસપેશિયો અને હાડકાંઓને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.દૂધમાં રહેલું પ્રોટીન આપણને ઇન્ફેકશનથી બચાવે છે.
દૂધની સફેદીનું કારણ
આપણે ત્યાં એવી માન્યતા છે કે દૂધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દૂધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દૂધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દૂધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે. 
 આપણું શરીર અને તેના અંગો
Bones :
The largest bones is the femur, or thigh bone which is 20 inches in a six-foot tall man. The smallest bone is the stirrup in the ear, which is one-tenth of an inch. Each had has 27 bones : eight in the wrist, five in the palm, and 14 in the fingers. A newborn baby has 300 bones, some of which fuse to form in the adult.
Blood :
In a child, there are 60,000 miles of blood vessels. An adult has 100,000 miles of blood vessels. The blood circulates through the body 1,000 times a day.
Brain :
A newborn baby has a brain that weights three ounces. The average brain of an adult weighs three pounds. The brains is the "mission control center" of the body, sending our messages at a rate of 240 miles per hour. The left side of the brain controls the right side of the body and the right side of the brain controls the left side of the body.

Cells :
The cells are the body's building blocks. There are about 26 billion cells in an adult.
Eyes :
Each eye weighs 1 1/4 ounces. The eyes are constantly in motion, even during sleep. Tears keep the eyes warm and are continually secreted through 12 ducts in the eye. Tears are normally secreted through two canals near the inner corner of the eyes.
Fluid :
The body is two-thirds water. Blood is 83% water, muscles are 75% water, the brain 74% water, and the bones contain 22% water. In a single day, three pints of saliva are produced in the mouth.
Hair :
Kids have about 75,000 hairs on their heads, which grow about 1/100 of an inch daily. Hairs of different colors grow at different rates. Dark hair grows faster than light-colored hair. No one known why. Each hair on the scalp grows about five inches a year. Eyelashes keep dust out of the eyes. Aneyelash lives about 150 days before it falls out and is replaced.
Muscles :
There are over 650 muscles in the body, form the tiny ones that move the legs. The strongest muscle is the masseter muscle of the jaw. It takes at least 14 muscles to smile. The smallest in the body is located in the middle ear. Fingers have no muscles.
Nails :
Nails are made up of hardened skin called kertain. Nails protect the ends of the fingers and toes. The half-moon at the root of the nail is called the lunule. Nails grow faster in summer than in winter. Fingernails grow fourtimes faster than toenails. Right - handed people's nails grow faster in their right hands. Left-handed people's nails grow faster on their left hand.
Nose :
More than 2,500 gallons of air flow through the average adult's nose in a day. The nose can recognize up to 1,000 different smells. The nose is the air conditioning unit of the body. It cools or warms incoming air. It also filters the dirt and dust in the air.
Skin :
The human body has six pounds of skin which is, on average, 1/20 of an inch thick. The two layers of skin are the epidermins and under it, the dermis. The skin is waterproof, it protects the body and helps to regulate body temperature. A substance called melanin colors the skin the more melanin, the darker the skin. A freckle is a dense concentration of melanin. A new layer of skin replaces the old layer approximately every 27 days, totalling about 1,000 new outer layers of skin a lifetime.
teeth :
Humans have 20 primary Baby teeth and 32 permanent teeth. By age 13 most people have 28 teeth. By age 18 the four "wisdom" teeth have grown in for a total of 32 permanent teeth.
 શરીરના અંગો અને રોગો
રોગ           અંગ
                          આર્થરરાઇટિસ-પગના સાંધા
   અસ્થમા-ફેફસા
કેટરેટ-આંખ
            કન્જેટિવાઇટિસ-આંખ
ડિપ્થેરિયા-ગળું
ગ્લુકોમા-આંખ
ગોઇટર-ગળું
ટિટનેસ-માંસપેશીઓ
કમળો-યકૃત
મેનેન્જાઇટિસ-મગજ
પોલિયો-નસ
ન્યુમોનિયા-ફેફસા
પાયોરિયા-દાંત
ટી.બી-ફેફસા
ટાઇફૉઇડ-આંતરડા
મેલેરીયા-કરોડરજ્જુ
લ્યુકોમિયા-લોહી
થેલેસિમિયા-લોહીનાં રક્તકણો
સિફિલિસ-જનનઅંગો
પ્લેગ-ફેફસાં,લાલ રક્તકણો
હરપીસ-ચામડી
ટ્રેકોમા-આંખ
ફલુ-શ્વસનતંત્ર

Get Update Easy