>> વાર્ષિક નિરીક્ષણ અહેવાલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે
વાર્ષિક નિરીક્ષણ અહેવાલ
શૈક્ષણિક વર્ષ : 2022-23
Instructions
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવાની કામગીરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શરૂ કરવામાં આવેલ છે.
- પાસવર્ડ યાદ ન હોય તેવા કિસ્સામાં Reset password બટન પર કલીક કરી શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા Email Id નો ઉપયોગ કરી પાસવર્ડ Reset કરી શકાશે.
- Annual Inspection application Instruction-2023
- In case of any issue please contact during 10:30 a.m. to 6 p.m. at Helpline Number : 079-23238887