HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 ફેબ્રુઆરી, 2023

 Annual Inspection application Instruction-2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે

વાર્ષિક નિરીક્ષણ અહેવાલ

શૈક્ષણિક વર્ષ : 2022-23

Instructions
  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઇન ભરવાની કામગીરી હાલ ફકત ગાંધીનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શરૂ કરવામાં આવેલ છે.
  • પાસવર્ડ યાદ ન હોય તેવા કિસ્સામાં Reset password બટન પર કલીક કરી શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા Email Id નો ઉપયોગ કરી પાસવર્ડ Reset કરી શકાશે.
  • Annual Inspection application Instruction-2023
  • Helpline Number – 9099971769

 

Get Update Easy