HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

16 જૂન, 2021

 ✍🏻HMAT Exam 2021  *
🔳સરકારી /ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે જરૂરી HMAT પરીક્ષાની જાહેરાત આવી  ગઈ છે.
કોણ પરીક્ષા આપી શકે ?
નિયમો
પરીક્ષા સિલેબસ
પરીક્ષા માળખું
પરીક્ષા ફી
અનુભવ
વગેરે માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ ⬇️
https://drive.google.com/file/d/12eNJMlzCv14gq7vR0YN23Hwu1iD3s0lA/view?usp=sharing

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના પ્રિન્સિપાલ માટેની હેડ માસ્ટર એપ્ટિટ્યૂટ ટેસ્ટ (એચએમએટી)ના પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો છે. ઉમેદવારો 23 જુનથી 3 જુલાઇ સુધીમાં રજીસ્ટ્રેશન અને 23 જુનથી 3 જુલાઈ દરમિયાન નેટ બેકિંગ દ્વારા ફી ભરી શકશે.

ઉમદવારો https://ojas.gujarat.gov.in/પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

Get Update Easy