ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન માટે લેવામાં આવનાર એપ બેઝ્ડ ઇન્ટરેસ્ટ એન્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત
કોરોના
વાયરસ સામે તકેદારીના ભાગરૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી મુખ્યમંત્રી
વિજયભાઇ રૂપાણીએ એક અભિનવ પ્રયોગ દ્વારા શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સ
દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો અભિગમ અપનાવ્યો છે.