HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 માર્ચ, 2020

Hot Water Reaction GIF by Robert E Blackmon

કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આખા ભારતમાં 21 દિવસનું લોકડાઉન મૂકવામાં આવ્યું છે.
તેવામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે તે માટે એનસીઇઆરટી અને જીએસએસટીબીએ પોતાની વેબસાઇટ પર ધો-1થી 12ના પાઠ્યપુસ્તક અપલોડ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ કે પછી સ્માર્ટ ફોનથી પાઠ્યપુસ્તકની પીડીએફ ડાઉનલોડ કરીને પોતાનો અભ્યાસ કરી શકશે. અહીં વાત એવી છે કે, બન્ને બોર્ડે નવા સત્રની પાઠ્યપુસ્તક અપલોડ કરી છે. તે સાથે ગુજરાત શિક્ષણ બોર્ડે પોતાની પાઠ્યપુસ્તકના મોટાભાગના ચેપ્ટરો એનસીઆરટીની પાઠ્યપુસ્તકમાંથી લીધા હોવાની વાત જણાય છે. સીબીએસઈના વિદ્યાર્થીઓએ ઇ-બુક્સ એનસીઆરટી અને જીએસઇબીના વિદ્યાર્થીઓએ ટેક્સબુક-જીએસએસટીબી ગૂગલ પર ટાઇપ કરી સર્ચ કરવાનું રહેશે. જેમાં પહેલા જે લિંક આવે તેની પર ક્લિક કરીને પાઠ્ય પુસ્તક ડાઉનલોડ કરવાની રહેશે. જે પીડીએફ દેખાશે અને વિદ્યાર્થીઓ તે ડાઉનલોડ કરીને સેવ કરવાની રહેશે.આ રીતે વિદ્યાર્થીઓને ઓનલાઇન પુસ્તકોની સુવિધા મળી છે.
Textbooks


New Textbook 2020


New Textbook 2019


TEACHER TRAINING MODULEs


New Textbook 2018(Std 1 to 8, 9 to 12)


New Textbook 2017



Standard - 11 & 12 Science Questions Bank for NEET/JEE/GUJCET/AIPMT examination.

Standard - 11 & 12 Science Supplementary Booklet- English Medium

Standard - 11 & 12 Science Supplementary Booklet- Gujarati Medium

Textbooks, Std 9 to 12, Gujarati/English Medium

Standard-11 (Year - 2016 Edition)

Standard-9 (Year - 2016 Edition)

Standard-8

Standard-7

Standard-6

Year 2015 Edition Textbooks, Std 1 to 5, Gujarati/English/Hindi Medium

 
 Sick Emoji GIF by SportsManias

Get Update Easy