HAPPY DIWALI |
રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી વર્ષ-૨૦૧૭
10-10-2017
- બેન્ક સાથે ઇન્ટીગ્રેશનની કામગીરી ચાલુ છે. તે અનુસંધાનમાં ટૂંક સમયમાં ચલણ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, ત્યાં સુધી દરેક ઉમેદવારે વેબસાઈટ જોતા રેહવું.
- ઉમેદવારોએ ચલનની નકલ લઈ, નિયત ફી SBI બેંકમાં તારીખ 11.10.2017 થી તારીખ 31.10.2017 ભરવાની રહેશે. ચલન ભર્યા ના 48 કલાક બાદ ઉમેદવાર અરજી પત્રક ભરી શકશે.
- બિન અનામત ઉમેદવાર માટે અરજી ફી રૂ. ૧૦૦.૦૦ (અંકે રૂપિયા સો પુરા) અને અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. ૫૦.૦૦ (અંકે રૂપિયા પચાસ પુરા) ઉમેદવારે ભરવાના રહેશે.
- પ્રિન્ટ ચલણ
ઓનલાઈન અરજીપત્રક | |||||
જગ્યા નું નામ | જાહેરાત | સુચના | ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના | ||
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના આચાર્યની ભરતી | View | View | View | Apply | Final Print |