રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬
19-11-2016
- જરૂરી સૂચના: અમદાવાદ શહેર વિસ્તારની એચ.એસ.પટેલ હાઈસ્કૂલ, સાબરમતી શાળાની એમ.એસ.સી.-બી.એડ. બાયોલોજી વિષયની અંગ્રેજી માધ્યમની જગ્યા ગુજરાતી મધ્યમમાં ગણવાની રહેશે.
- બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા - જીલ્લાના આપેલ વિકલ્પ તથા મેરીટ માર્ક્સના આધારે જીલ્લા ફાળવણીની વિગતો
- બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક(Secondary) શાળા - જીલ્લાના આપેલ વિકલ્પ તથા મેરીટ માર્ક્સના આધારે જીલ્લા ફાળવણીની વિગતો
- શાળા પસંદગી કેમ્પ એડ્રેસ તથા સમય
- હાઇકોર્ટ કેસ અંગે જરૂરી સૂચના
- સોગંદનામું