કમ્પ્યુટર કૌશલ્યની CCC પરીક્ષા પાસ કરનાર કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત CLICK HERE P D F
વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર -૩ સમયમાં ફેરફાર બાબત -અખબાર યાદી click here P D Fકાશ કોઈએ મારી પીઠ થાબડી હોત !
૧૯મી સદીની આ વાત છે. પ્રખ્યાત ચિત્રકાર દાંતે ગ્રેબિયલ રાઝોટીને એક
આધેડવયનો ચિત્રકાર મળવા માટે આવ્યો હતો. ચિત્રકાર પોતાની સાથે કેટલાંક
ચિત્રો લાવ્યો હતો. દાંતેને આ ચિત્રો બતાવીને કહ્યું, “મહાશય, મેં ખૂબ
મહેનત કરીને આ ચિત્રો તૈયાર કર્યા છે. આપ આ ક્ષેત્રના શહેનશાહ છો એટલે
મારાં ચિત્રો માટે આપનો અભિપ્રાય લેવા માટે આવ્યો છું.”
દાંતેએ ધ્યાનથી ચિત્રો જોયા પછી ચિત્રો પેલા આધેડના હાથમાં પરત આપતા
કહ્યું, “આપે ચિત્રો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે પણ મારે દુઃખ સાથે
કહેવું પડે છે કે બધાં જ ચિત્રો સાવ સામાન્ય છે. એમાં કોઈ વિશેષતા જોવા
મળતી નથી.” આધેડ માણસે થોડા દુઃખ સાથે દાંતેના હાથમાંથી ચિત્રો લઈ લીધા.
પોતાની પાસેના થેલામાંથી એક ફાઈલ કાઢી અને એ દાંતેના હાથમાં આપતા કહ્યું,
“આ એક યુવાને તૈયાર કરેલાં ચિત્રો છે. જરા આપ આ જોઈને આપનો અભિપ્રાય આપો.”
ફાઈલનું એક એક પાનું ફરતું ગયું તેમ દાંતેના ચહેરા પરની પ્રસન્નતા પણ
વધતી ગઈ. ફાઈલમાં રહેલા બધાં જ ચિત્રો દાંતેએ બીજી વખત જોયા. આધેડની સામે
જોઈને કહ્યું, “ભાઈ, આ ચિત્રો તો અદ્દભુત છે. કલાકારે પોતાનો જીવ નીચોવી
દીધો છે. આ ચિત્રો તૈયાર કરવામાં જો આ ચિત્રકારને થોડી તાલીમ આપવામાં આવે
તો એ મારા કરતા પણ વધુ સારો ચિત્રકાર બની શકે એમ છે. આ ચિત્રો દોરનાર યુવાન
છે કોણ ? તમારો દીકરો ?”
આધેડ માણસે આંખમાં આંસુ સાથે કહ્યું, “આ ચિત્રો દોરનાર યુવાન હું જ છું.
આજથી ૩૦ વર્ષ પહેલા મેં આ ચિત્રો બનાવેલાં હતાં. પરંતુ આજે આપે જે રીતે
મારા ચિત્રોની પ્રસંશા કરીને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું એવું કોઈએ ૩૦
વર્ષ પહેલા કર્યું હોત તો આજે હું પણ આપના જેવો ચિત્રકાર હોત.”જ્યારે કોઈનું સારું કામ જોઈએ ત્યારે દિલથી એની પ્રસંશા કરવી. આપણી સામાન્ય પ્રસંશા એ વ્યક્તિના માટે પ્રોત્સાહનનું કામ કરે છે. બીજા કોઈ માટે ના કરીએ તો કંઈ વાંધો નહીં પણ પરિવારના સભ્યો અને મિત્રોના સારા કામની પ્રસંશા કરીને એની પીઠ થાબડવાનું ના ભુલતા. પ્રોત્સાહનના અભાવે જ ઘણી પ્રતિભાઓ મુરઝાઈ જાય છે.
WinRAR 4.1.65
WinRAR વર્ણન
WinRAR
ઉપયોગીતા છે કે જે સંપૂર્ણપણે રાર અને આર્કાઇવ્સ ઝીપ આધાર આપે છે અને CAB
અનપૅક કરી શકે છે, ARJ, LZH, TAR, GZ, એસીઇ, UUE, BZ2, જાર, ISO, 7Z, Z
આર્કાઇવ્સ. તે સતત સ્પર્ધા કરતા નાની આર્કાઇવ્સ બનાવે છે, ડિસ્ક જગ્યા અને
પ્રસારણ ખર્ચ બચત છે.
WinRAR ગ્રાફિક ઇન્ટરેક્ટિવ માઉસ અને મેનુઓ તેમજ આદેશ વાક્ય ઈન્ટરફેસ ઉપયોગ ઈન્ટરફેસ આપે છે. WinRAR ખાસ "વિઝાર્ડ" સ્થિતિમાં જે સરળ પ્રશ્ન અને જવાબ પ્રક્રિયા મારફતે આધારભૂત વિધેયો પેટી ઝટપટ ઍક્સેસ કરવાની પરવાનગી આપે છે સમાવેશને સાથે અનેક અન્ય archivers કરતાં વાપરવામાં સરળ છે. WinRAR તમે ઉદ્યોગ તાકાત આર્કાઇવ 128 બિટ્સ એક કી સાથે એઇએસ (એડવાન્સ્ડ એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ) નો ઉપયોગ કરીને એનક્રિપ્શન લાભ આપે છે. તે ફાઈલો અને આર્કાઇવ્સ આધાર આપે છે કદ 8.589 અબજ ગીગાબાઇટ્સ સુધી. તે માટે selfextracting અને Multivan આર્કાઇવ્સ સર્જન કરવાની ક્ષમતા આપે છે. પુનઃપ્રાપ્તિ રેકોર્ડ અને પુનઃપ્રાપ્તિ વોલ્યુમો સાથે, તમે પણ શારીરિક નુકસાન આર્કાઇવ્સ પુનઃનિર્માણ માટે કરી શકે. |
|