શ્રી વિરપુર કેળવણી મંડળ સંચાલિત -દેસાઇ સી.એમ.હાઈસ્કૂલ ,વિરપુર તથા કે.સી.શેઠ આર્ટ્સ કોલેજ,વિરપુરના ઉપક્રમે ...કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલી આપતા વિરપુર નગરના સૌ નાગરીક જનો....
રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬
22-09-2016
- નામદાર હાઇકોર્ટ ના ચુકાદા સંદર્ભે શિ. વી. ના. તા. ૨૨/૦૯/૨૦૧૬ ના પત્ર થી બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગ ના ઉમેદવારો માટે ૧૦% અનામત્ત જગ્યાઓનો અમલ કરવાનો રહેતો નથી. તેઓ માટે અનામત રાખેલ જગ્યાઓ જનરલ કેટેગરી ગણવાની રહેશે.
- જે ઉમદવારોના કિસ્સામાં આગાઉ કરેલ અરજી માં માધ્યમમાં સુધારો કરવાનો હોય તેમજ ઉમેદવારની જાતી માં સુધારો કરવાનો હોય તે તમામ ઉમેદવારોએ તા. ૨૪/૦૯/૨૦૧૬ થી ૨૫/૦૯/૨૦૧૬ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન સુધારો કરીને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે ત્યારબાદ કોઈપણ ઉમેદવારનો હકદાવો રહેશે નહિ.
બિન અનામત ક્ક્ષાના આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા જગ્યાઓ અનામત રાખવાની સૂચનાઓ સ્થગિત કરવા બાબતclick here P D F