આજનો વિચાર
- વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.
વર્ષ-2016/17 ના વિજ્ઞાન પ્રદર્શનના વિષયો માટેનો પરીપત્ર જાહેર થયો છે. આ વર્ષનો મુખ્ય-વિષય અને પેટા વિભાગો આપેલા છે.
■ મુખ્ય વિષય :- રાષ્ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ગણિત
■ પેટા વિભાગો :-
1. સ્વાસ્થ્ય
2. ઉદ્યોગો
3. વાહનવ્યવહાર અને પ્રત્યાયન
4. પર્યાવરણના ટકાઉપણા માટે પુનઃપ્રાપ્ય સંશાધનોમાં નવીનીકરણ
5. ખાદ્ય ઉત્પાદન અને સુરક્ષા માટે નવીનીકરણ/રોજીંદા જીવનમાં ગાણિતીક ઉપાયો
Science Exhibition Guideline Gujarati 2015-16
રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓના ડેટાબેઝ સાથે આધાર નંબર લીન્ક કરી ડી.બી.ટી મોડ પર પેમેન્ટ કરવા બાબતCLICK HERE P D F
Aadhaar Enabled DISE वेबसाइट माटे अही किलक करो