રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક માટે મેરીટ લિસ્ટ.
**વિસ્તરણ અને ફેરફારો બાદ PM મોદીની નવી કેબિનેટ**
નરેન્દ્ર
મોદી :
પર્સોનેલ, જાહેર ફરિયાદ, પેન્શન, એટોમિક એનર્જી, અવકાશ, તમામ
મહત્ત્વના
નીતિગત મુદ્દા, કોઈને ન ફાળવાયેલો પોર્ટફોલિયો
કેબિનેટ સ્તરના મંત્રી
રાજનાથ સિંહ : ગૃહ
સુષ્મા સ્વરાજ : વિદેશ
અરુણ જેટલી : નાણાં
વેંકૈયા નાયડુ : શહેરી વિકાસ, હાઉસિંગ, ગરીબી નિવારણ, માહિતી અને પ્રસારણ
નીતીન ગડકરી : માર્ગ પરિવહન અને હાઈવે, શિપિંગ
મનોહર પારિકર : સંરક્ષણ
સુરેશ પ્રભુ : રેલવે
સદાનંદ ગૌડા : સ્ટેટિસ્ટિક્સ અને કાર્યક્રમ અમલીકરણ
ઉમા ભારતી : જળ સંસાધન નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ
નજમા હેપતુલ્લા : લઘુમતી બાબતો
રામવિલાસ પાસવાન : ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ
કલરાજ મિશ્રા : લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો
મેનકા ગાંધી : મહિલા અને બાળ વિકાસ
અનંતકુમાર : રસાયણ અને ખાતર, સંસદીય બાબતો
રવિશંકર પ્રસાદ : કાયદો અને ન્યાય, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી
જગતપ્રકાશ નડ્ડા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ
અશોક ગજપતિ : નાગરિક ઊડ્ડયન
અનંત ગીતે : ભારે ઉદ્યોગો
હરસિમરત કૌર બાદલ : ફૂડ પ્રોસેસિંગ
નરેન્દ્રસિંહ તોમર : ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, ડ્રિન્કિંગ વોટર અને સેનિટેશન
ચૌધરી બિરેન્દ્રસિંહ : સ્ટીલ
જુએલ ઓરામ : આદિવાસી બાબતો
રાધામોહન સિંહ : કૃષિ અને ખેડૂત કલ્યાણ
થાવરચંદ ગેહલોત : સામાજિક ન્યાય અને સશક્તિકરણ
સ્મૃતિ ઈરાની : ટેક્સટાઈલ
ડો. હર્ષવર્ધન : વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થ સાયન્સ
પ્રકાશ જાવડેકર : માનવ સંસાધન વિકાસ
રાજ્યકક્ષાના મંત્રી
રાવ ઈન્દ્રજિત સિંહ : આયોજન(સ્વતંત્ર હવાલો), શહેરી વિકાસ, હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણ
બંડારુ દત્તાત્રેય : શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો)
રાજીવપ્રતાપ રુડી : સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટ્રેપ્રિન્યોરશિપ(સ્વતંત્ર હવાલો)
વિજય ગોયલ : યુવા બાબતો અને રમતગમત(સ્વતંત્ર હવાલો), જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ
શ્રીપાદ નાઈક : આયુષ(સ્વતંત્ર હવાલો)
ધર્મેન્દ્ર પ્રધાન : પેટ્રોલિયમ અને નેચરલ ગેસ (સ્વતંત્ર હવાલો)
પિયૂષ ગોયલ : ઉર્જા (સ્વતંત્ર હવાલો), કોલસા(સ્વતંત્ર હવાલો), ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી(સ્વતંત્ર હવાલો), ખાણ(સ્વતંત્ર હવાલો)
જિતેન્દ્રસિંહ : ઈશાન રાજ્યોનો વિકાસ(સ્વતંત્ર હવાલો), પીએમઓ, પર્સોનેલ, જાહેર ફરિયાદ, પેન્શન, એટોમિક એનર્જી, અવકાશ વિભાગ
નિર્મલા સીતારામન : વાણિજ્ય અને ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો)
મહેશ શર્મા : સંસ્કૃતિ(સ્વતંત્ર હવાલો), પ્રવાસન(સ્વતંત્ર હવાલો)
મનોજ સિંહા : કમ્યૂનિકેશન્સ(સ્વતંત્ર હવાલો), રેલવે
અનિલ માધવ દવે : પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ(સ્વતંત્ર હવાલો)
જનરલ વી.કે. સિંહ : વિદેશ
સંતોષકુમાર ગંગવાર : નાણાં
ફગ્ગનસિંહ કુલસ્તે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ
મુખ્તાર અબ્બાસ નક્વી : લઘુમતી બાબતો, સંસદીય બાબતો
એસ.એસ. આહલુવાલિયા : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સંસદીય બાબતો
રામદાસ આઠવલે : સામાજિક ન્યાય અને સશક્તિકરણ
રામકૃપાલ યાદવ : ગ્રામીણ વિકાસ
હરીભાઈ ચૌધરી : લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો(સ્વતંત્ર હવાલો)
ગિરીરાજ સિંહ : લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો
હંસરાજ આહિર : ગૃહ
જી.એમ. સિદ્ધેશ્વર : ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો
રમેશ જિગાજિનાગી : ડ્રિન્કિંગ વોટર અને સેનિટેશન
રાજેન ગોહેન : રેલવે
પરશોત્તમ રૂપાલા : કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયતી રાજ
એમ.જે. અકબર : વિદેશ
ઉપેન્દ્ર કુશવાહા : HRD
રાધાક્રિશ્નન પી. : માર્ગ પરિવહન અને હાઈવે, શિપિંગ
કિરેન રિજિજુ : ગૃહ
કૃષ્ણપાલ : સામાજિક ન્યાય અને સશક્તિકરણ
જસવંતસિંહ ભાભોર : આદિવાસી બાબતો
સંજીવકુમાર બલયાન : જળ સંસાધન, નદી વિકાસ, ગંગા શુદ્ધિકરણ
વિષ્ણુદેવ સાઈ : સ્ટીલ
સુદર્શન ભગત : કૃષિ અને ખેડૂત કલ્યાણ
વાય.એસ. ચૌધરી : વિજ્ઞાન અને ટેક્નોલોજી, અર્થ સાયન્સ
જયંત સિંહા : નાગરિક ઊડ્ડય
કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોર : માહિતી અને પ્રસારણ
બાબુલ સુપ્રિયો : શહેરી વિકાસ, હાઉસિંગ, શહેરી ગરીબી નિવારણ
સાધ્વી નિરંજન જ્યોતિ : ફૂડ પ્રોસેસિંગ
વિજય સંપલા : સામાજિક ન્યાય અને સશક્તિકરણ
અર્જુનરામ મેઘવાલ : નાણાં, કોર્પોરેટ બાબતો
ડો. મહેન્દ્રનાથ પાંડે : માનવ સંસાધન વિકાસ
અજય ટમટા : ટેક્સટાઈલ
કૃષ્ણા રાજ : મહિલા અને બાળ વિકાસ
મનસુખ માંડવિયા: માર્ગ પરિવહન અને હાઈવે, શિપિંગ, રસાયણ અને ખાતર
અનુપ્રિયા પટેલ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ
સી.આર. ચૌધરી : ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ
પી.પી. ચૌધરી : કાયદો અને ન્યાય, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી
સુભાષ ભામ્રે : સંરક્ષણ