HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

26 જુલાઈ, 2016


બાયસેગ ચેનલ પ્રસારિત ધોરણ-
 -circula P D F

રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬

7મું પગારપંચઃ નોટીફિકેશન જારીઃ ઓગષ્ટથી અઢી ગણો પગાર વધારોકેન્દ્રનાં ૪૭ લાખ કર્મચારીઓ અને પ૩ લાખ પેન્શનરો માટે ખુશખબરઃ મુળ પગારમાં ર.પ૭ ગણો વધારોઃ દર વર્ષે ૩ ટકાના દરે પગાર વધશેઃ ઓગષ્ટમાં નવો પગાર અને દશેરા પહેલા એરીયર્સ મળી જશેઃ જો કે એલાઉન્સનો વધારો બાકીઃ ગ્રેચ્યુઇટીની લીમીટ ૧૦ લાખથી વધારીને ર૦ લાખ केन्द्रीय कर्मचरियो के वेतन में कितना इजाफा होगा इसकी विस्तृत माहिती हिंदी में CLICK HERE P D F

My School

Get Update Easy