HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 એપ્રિલ, 2016

રોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ


રોમન અંકોની ઓળખ
1-I
2-II
3-III
4-IV
5-V
6-VI
7-VII
8-VIII
9-IX
10-X
20-XX
30-XXX
40-XL
50-L
90-XC
100-C
200-CC
400-CD
500-D
900-CM
1000-M 
ભારતીય રેલવે વિભાગો


1. ઉત્તર રેલવે    -      નવી દિલ્લી
2. પશ્ચિમ રેલવે       -    મુંબઇ(ચર્ચગેટ)
3.દક્ષિણ-મધ્ય રેલવે    -      સિકંદરાબાદ
4. દક્ષિણ-પૂર્વ રેલવે     -     કોલકત્તા
5. મધ્ય  રેલવે     -     મુંબઇ (વી.ટી)
6. દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવે   -   બિલાસપુર
7. પશ્ચિમ-મધ્ય રેલવે  -  જબલપુર
8. દક્ષિણ રેલવે    -     ચેન્નાઇ
9. દક્ષિણ-પશ્ચિમ રેલવે   -    હુબલી
10.ઉત્તર-પૂર્વ રેલવે   -    ગોરખપુર
11. ઉત્તર-મધ્ય રેલવે   -   અલ્હાબાદ
12. પૂર્વીય રેલવે    -       કોલકત્તા
13.ઉત્તર-પૂર્વ સિમાંત રેલવે   -   માલીગાંવ(ગુવાહાટી)
14.પૂર્વ-મધ્ય રેલવે   -     હાજીપુર
15. ઉત્તર-પશ્ચિમ રેલવે    -     જયપુર
16.પૂર્વ તટવર્તી રેલવે    -    ભુવનેશ્વર

વિશ્વની ભાષા અને તેનાં મહાકવિઓ
  • અરબી     -     ખલિલ જિબ્રાન
  • આસામી     -     લક્ષ્મીનાથ બેઝબરૂઆ
  • ઉડીયા     -     ઉપેન્દ્ર ભંજ
  • કન્નડ     -     કુમાર વ્યાસ
  • ગ્રીક     -     હોમર
  • પંજાબી     -     વારિસશાહ સૈયદ
  • ફારસી     -     શેખ સાદી
  • ફ્રેન્ચ     -     રેની સુલી પુંધ્રો
  • હિન્દી    -    તુલસીદાસ
  • અંગ્રેજી     -     શેક્સપિયર
  • સિંહાલી     -    ગુણરત્નમ્
  • ઇટાલિયન     -       દાન્તે
  • સંસ્કૃત     -     કાલીદાસ
  • લેટિન      -       વર્જિન
  • ઉર્દૂ        -       મિર્ઝા ગાલિબ
  • સ્પેનિશ     -      માઇગેલ  સર્વાતે
  • તમિલ      -       કંબલ
  • રશિયન      -       એલેકઝાંડર પુશ્કિન
  • જર્મન     -      ગેટે
 

Get Update Easy