HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

25 એપ્રિલ, 2016

દેશના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો


જૂનું નામ -   નવું નામ
હોલૅન્ડ  -   નેધરલૅન્ડ
એબેસિનિયા   -    ઇથિયોપિયા
સોમાલી લૅન્ડ   -   સોમાલિયા
અપરવોલ્ટા   -   બુર્કીનોફાસા
સિલોન    -     શ્રીલંકા
ઇસ્ટ ઇન્ડીયા    -    ઇન્ડોનેશિયા
મેસોપોટેમિયા    -    ઇરાક
ઉત્તર રહોડેશિયા    -    ઝામ્બિયા
ટુસિયલ સ્ટેટસ્   -    સંયુક્ત આરબ અમીરાત
કંબોડીયા   -    કમ્પુચિયા
ગોલ્ડ કોસ્ટ   -    ઘાના
બ્રિટીશ હોન્ડુરાસ  -   બેલિઝ
બેલ્જિયમ કૉંગો   -   ઝેર
બેચાઉનાલૅન્ડ   -    બોત્સવાના
ફ્રેન્ચ સુદાન     -    માલી
મલાયા    -   મલેશિયા
ફોર્મોસા   -    તાઇવાન
ટાંગાનિકા   -    ટાન્ઝાનિયા
પશ્રિમ પાકિસ્તાન    -     પાકિસ્તાન   
રહોડેશિયા   -   ઝિમ્બાબ્વે
પૂર્વ પાકિસ્તાન   -    બાંગ્લાદેશ
ન્યાસાલૅન્ડ   -   માલાવી
  પર્શિયા    -    ઇરાન 

દી અને શહેરો 

શહેર         નદી

અયોધ્યા(ઉ.પ્ર)    -     સરયુ

 અલ્વાયે(કેરળ)   -    પેરીયાર

આગ્રા(ઉ.પ્ર)    - યમુના

ઈન્દોર(મ.પ્ર)-સરસ્વતી

ઉજ્જૈન(મ.પ્ર)-ક્ષિપ્રા

કટક(ઓરિસ્સા)-મહા

કર્નુલ(આંધ્ર)-તુંગભદ્રા

કોલકત્તા(પ.બંગાળા)-હુગલી

કાનપુર(ઉ.પ્ર)-ગંગા

કોટા(રાજસ્થાન)-ચંબલ  

કોલ્હાપુર(મહારાષ્ટ્ર)-પંચગંગા

ગયા(બિહાર)-ફલ્ગુ

ગુવાહાટી(અસમ)-બ્રહ્મપુત્રા

ચાંદોદ(ગુજરાત)-નર્મદા

જબલપુર(મ.પ્ર)-નર્મદા

જમ્મુ(જ.કા)-તાવી

નાસિક(મહારાષ્ટ્ર)-ગોદાવરી

તેઝપુર(અસમ)-બ્રહ્મપુત્રા

દ્વારકા(ગુજરાત)-ગોમતી

નાથદ્વારા(રાજસ્થાન)-બનાસ

ધુબરી(અસમ)-બ્રહ્મપુત્રા

નવસારી(ગુજરાત)-પૂર્ણા   


          લેહ(કાશ્મીર)-સિંધુ

બનારસ(ઉ.પ્ર)-ગંગા

જમશેદપુર(ઝારખંડ)-સુવર્ણરેખા

વિજયવાડા(આંધ્ર)-કૃષ્ણા

ફિરોજપુર(હરિયાણા)-સતલજ

મદુરા(તમિલનાડુ)-વૈગાઈ

શ્રીનગર(કાશ્મીર)-જેલમ

હરદ્વાર(ઉત્તરાખંડ)-ગંગા

પાટણ(ગુજરાત)-સરસ્વતી

પણજી(ગોવા)-માંડવી

વારાણસી(ઉ.પ્ર)-ગંગા

વડોદરા(ગુજરાત)-વિશ્વામિત્રી

વેલોર(આંધ્ર)-પાલાર

લખનઉ(ઉ.પ્ર)-ગોમતી

શ્રીરંગપટ્ટનમ(તમિલનાડુ)-કાવેરી

હૈદરાબાદ(આંધ્ર)-મુસી

પાણીપત(હરીયાણા)-યમુના

પટણા(બિહાર)-ગંગા

બદ્રીનાથ(ઉત્તરાખંડ)-અલકનંદા

વૃદાંવન(ઉ.પ્ર)-યમુના 


Get Update Easy