HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 માર્ચ, 2016

રસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી

આજનો વિચાર

  • સંસારમાં સજ્જન પુરુષ આઝાદ હોય છે,જયારે નીચ પુરુષ ગુલામ હોય છે. 
 નમસ્કાર મિત્રો ... આપના માટે રસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી નીચે મુજબ છે 
Image result for periodic table
આવર્ત કોષ્ટક્ની સંપૂર્ણ માહિતી માટે ક્લિક કરો
 






સૂત્ર 
સંકીર્ણનું  નામ


KMnO4
પોટેશિયમ ટેટ્રાઓક્સો મેંગેનેટ (VII)


K3[Ni(CN)6]
પોટેશિયમ હેક્ઝાસાયનો નિકલેટ (III)


K4[Ni(CN)6]
પોટેશિયમ હેક્ઝાસાયનો નિકલેટ (II)


K[AuCl4]
પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો ઔરેટ (III)


K4[Ni(NO2)6]
પોટેશિયમ હેક્ઝાનાઇટ્રો નિકલેટ (II)


K2[Ni(CN)4]
પોટેશિયમ ટેટ્રાસાયનો નિકલેટ (0)


K2[Ni(F)4]
પોટેશિયમ ટેટ્રાફ્લોરાઇડો નિકલેટ (II)


K2[Ni(F)6]
પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો નિકલેટ (II)


K2[CuCl4]
પોટેશિયમ ટેટ્રાકલોરાઇડો ક્યુપ્રેટ (II)


K4[Fe(CN)6]
પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ (II)


K3[Fe(CN)6]
પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ (III)


K3[CoF6]
પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો કોબાલ્ટેટ (III)


K2[CoF6]
પોટેશિયમ હેક્ઝાસાયનો કોબાલ્ટેટ (IV)


K2[CoF4]
પોટેશિયમ ટેટ્રાફ્લોરાઇડો કોબાલ્ટેટ (II)


Na2[CoCl4]
સોડિયમ ટેટ્રાક્લોરો કોબાલ્ટેટ (II)


[Co(CN)6]3-
હેક્ઝાસાયનો કોબાલ્ટેટ (III) આયન


Na[Ag(CN)2]
સોડિયમ ડાયસાયનો આર્જેન્ટેનેટ (I)


Na2[Fe(CN)5NO]
સોડિયમ પેન્ટાસાયનો મોનોનાઇટ્રોસિલ ફેરેટ (III)


Na4[Co(NO2)6]
સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટો કોબાલ્ટેટ (III)


Na3[Fe(OX)3]
સોડિયમ ટ્રીસઓક્ઝેલેટો ફેરેટ (III)


Na3[Co(CN)6]
સોડિયમ હેક્ઝાસાયનો કોબાલ્ટેટ (III)


Na2[NiCl6]
સોડિયમ હેક્ઝાક્લોરો નિકલેટ (II)


Na2[CoCl6]
સોડિયમ હેક્ઝાક્લોરો કોબાલ્ટેટ (II)


Na[Co(CO)2Cl4]
સોડિયમ ટેટ્રાક્લોરાઇડો ડાયકાર્બોનિલ કોબાલ્ટેટ (II)


Na[Co(NH3)2Cl4]
સોડિયમ ટેટ્રાક્લોરાઇડો ડાયએમાઇન ક્રોમેટ (III)


K3[Fe(CN)5CO]
પોટેશિયમ પેન્ટાસાયનો કાર્બોનિલ ફેરેટ (III)


K3[Ni(CO3)3]
પોટેશિયમ ટ્રીસકાર્બોનેટો નિકલેટ (III)


K2[PtCl4]
પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનેટ (II)


K2[PtCl6]
પોટેશિયમ હેક્ઝાક્લોરાઇડો પ્લેટિનેટ (IV)


K[Pt(NH3)Cl5]
પોટેશિયમ પેન્ટાક્લોરાઇડો મોનોએમાઇન પ્લેટિનેટ (IV)


K[Cr(NH3)2(CO3)2]
પોટેશિયમ ડાયકાર્બોનેટો ડાયએમાઇન ક્રોમેટ (III)


K2[CrO4]
પોટેશિયમ ટેટ્રાઓક્સો ક્રોમેટ (VI)


K2[CrF6]
પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો ક્રોમેટ (IV)


NH4[Co(H2O)2Cl4]
એમોનિયમ ટેટ્રાક્લોરાઇડો ડાયએક્વો ક્રોમેટ (IV)


NH4[Co(NH3)2(SO3)2]
એમોનિયમ ડાયસલ્ફાઇટો ડાયએમાઇન કોબાલ્ટેટ (III)


NH4[Co(NH3)2(OX)2]
એમોનિયમ બીસઓક્ઝેલેટો ડાયએમાઇન કોબાલ્ટેટ (III)


K3[Co(OX)3]
પોટેશિયમ ટ્રીસઓક્ઝેલેટો કોબાલ્ટેટ (III)


K2[Zn(EDTA)]
પોટેશિયમ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ ઝિંકેટ (II)


NH4[Cr(H2O)2(CNS)2Br2]
એમોનિયમ ડાયબ્રોમાઇડો ડાયથાયોસાઇનેટો ડાયએક્વો ક્રોમેટ (III)


NH4[Cr(NH3)2(SO3)2]
એમોનિયમ ડાયસલ્ફાઇટો ડાયએમાઇન ક્રોમેટ (III)


NH4[Co(Pn)(NO3)4]
એમોનિયમ ટેટ્રાનાઇટ્રેટો (1,3 - ડાયએમિનો પ્રોપેન) કોબાલ્ટેટ (III)


Fe4[Fe(CN)6]
ફેરિક હેક્ઝાસાયનો ફેરેટ (II)


[Cr(H2O)6]Cl3
હેક્ઝાએક્વો ક્રોમિયમ (III) ક્લોરાઇડ


[Cr(H2O)5Cl]Cl2 H2O
મોનોક્લોરાઇડો પેન્ટાએક્વો ક્રોમિયમ (III) ક્લોરાઇડ મોનોહાઇડ્રેટ


[Cr(H2O)4Cl2]Cl 2H2O
ડાયક્લોરાઇડો ટેટ્રાએક્વો ક્રોમિયમ (III) ક્લોરાઇડ ડાયહાઇડ્રેટ


[Cr(H2O)4Cl2]Br
ડાઇક્લોરાઇડો ટેટ્રાએક્વો ક્રોમિયમ (II) બ્રોમાઇડ


[Cr(H2O)3Cl3] 3H2O
ટ્રાયક્લોરાઇડો ટ્રાયએક્વો ક્રોમિયમ (III) ટ્રાયહાઇડેટ


[Cr(NH3)4Cl2]Cl
ડાયક્લોરાઇડો ટેટ્રાએમાઇન ક્રોમિયમ (III) ક્લોરાઇડ


[Cr(NH3)4Cl2]Cl2 2H2O
ડાયક્લોરાઇડો ટેટ્રાએમાઇન ક્રોમિયમ (III) ક્લોરાઇડ ડાયહાઇડેટ


[Cr(NH3)6]Cl3
હેક્ઝાએમાઇન ક્રોમિયમ (III) ક્લોરાઇડ


[Cr(NH3)4CO3]NO3
મોનોકાર્બોનેટો ટેટ્રાએમાઇન ક્રોમિયમ (III) નાઇટ્રેટ


[Cr(NH3)6](NO3)3
હેક્ઝાએમાઇન ક્રોમિયમ (III) નાઇટ્રેટ


[Cr(NH3)5Cl]Cl2
મોનોક્લોરાઇડો પેન્ટાએમાઇન ક્રોમિયમ (III) ક્લોરાઇડ


[Cr(NH3)3Cl3]
ટ્રાયક્લોરાઇડો ટ્રાયએમાઇન ક્રોમિયમ (III)


[Cr(en)2Cl2]Br 2H2O
ડાયક્લોરાઇડો બીસ-(1,2-ડાયએમિનો ઇથેન) ક્રોમિયમ (III) બ્રોમાઇડ
ડાયહાઇડ્રેટ


[Cr(en)2Cl2]NO3
ડાયક્લોરાઇડો બીસ-(1,2-ડાયએમિનો ઇથેન) ક્રોમિયમ (III) નાઇટ્રેટ


[Fe(H2O)6]Cl2
હેક્ઝાએક્વો આયર્ન (II) ક્લોરાઇડ


[Fe(NH3)4Cl2NO2]SO4
મોનોક્લોરાઇડો મોનોનાઇટ્રાઇટો ટેટ્રાએમાઇન આયર્ન (II) સલ્ફેટ


[Co(NH3)6]Br3
હેક્ઝાએમાઇન કોબાલ્ટ (III) બ્રોમાઇડ


[Co(NH3)4CO3]Cl
મોનોકાર્બોનેટો ટેટ્રાએમાઇન કોબાલ્ટ (III) ક્લોરાઇડ


[Co(en)2Cl2]Cl
ડાયક્લોરાઇડો બીસ-(1,2-ડાયએમિનો ઇથેન) કોબાલ્ટ (III) ક્લોરાઇડ


[Co(en)2Cl2]Cl H2O
ડાયક્લોરાઇડો બીસ-(1,2-ડાયએમિનો ઇથેન) કોબાલ્ટ (III) ક્લોરાઇડ
મોનોહાઇડ્રેટ


[Co(en)3]Cl3
ટ્રીસ-(1,2,-ડાયએમિનો ઇથેન) કોબાલ્ટ (III) ક્લોરાઇડ


[Co(NCS)(NH3)5]Cl2
મોનોઆઇસોથાયોસાયનેટો પેન્ટાએમાઇન કોબાલ્ટ (III) ક્લોરાઇડ


[Co(H2O)5NO3]Cl2
મોનોનાઇટ્રેટો પેન્ટાએક્વો કોબાલ્ટ (III) ક્લોરાઇડ 


[Co(NH3)5Cl]SO4
મોનોક્લોરાઇડો પેન્ટાએમાઇન ક્રોમિયમ (III) સલ્ફેટ


[Co(en)3]Cl3
ટ્રીસ-(1,2,-ડાયએમિનો ઇથેન) કોબાલ્ટ (III) ક્લોરાઇડ


[Co(tn)2](NO3)3
બીસ-(1,2,3-ટ્રાયએમિનો પ્રોપન) કોબાલ્ટ (III) નાઇટ્રેટ


[Cu(NH3)4](OH)2
ટેટ્રાએમાઇન કોપર (II) હાઇડ્રોક્સાઇડ


[Cu(H2O)4]Cl2
ટેટ્રાએક્વો કોપર (II) ક્લોરાઇડ


[Cu(NH3)4]SO4
ટેટ્રાએમાઇન કોપર (II) સલ્ફેટ


[Ni(en)2]Br2
બીસ-(1,2,-ડાયએમિનો ઇથેન) નિકલ (II) બ્રોમાઇડ


[Ni(NH3)2]Cl2
ડાયએમાઇન નિકલ (II) ક્લોરાઇડ


[Ag(NH3)2]Cl
ડાયએમાઇન સિલ્વર (I) ક્લોરાઇડ


[Mn(H2O)6]Cl2
હેક્ઝાએક્વો મેંગેનિઝ (II) ક્લોરાઇડ


[Mn(en)3]Cl2
ટ્રીસ-(1,1-ડાયએમિનો ઇથેન) મેંગેનિઝ (II) ક્લોરાઇડ


[Ag(NH3)2]OH
ડાયએમાઇન સિલ્વર (I) હાઇડ્રોક્સાઇડ


[Pt(NH3)4 Cl NO2]SO4
મોનોક્લોરાઇડો મોનોનાઇટ્રાઇટો ટેટ્રાએમ્માઇન પ્લેટિનમ (II) સલ્ફેટ


[Pt(H2O)4 SO4]Cl2
મોનોસલ્ફેટો ટેટ્રાએક્વો પ્લેટિનમ (IV) ક્લોરાઇડ


[Pt(NH3)4 CO3]Br2
મોનોકાર્બોનેટો ટેટ્રાએમાઇન પ્લેટિનમ (IV) બ્રોમાઇડ


[Pt(NH3)4 (SO4)2]
ડાયસલ્ફેટો ડાયએમાઇન પ્લેટિનમ (IV) ક્લોરાઇડ


[Pt(en)3]Cl4
ટ્રીસ-(1,2-ડાયએમિનો ઇથેન) પ્લેટિનમ (IV) ક્લોરાઇડ


[Pt(en)3]Cl2
ટ્રીસ-(1,2-ડાયએમિનો ઇથેન) પ્લેટિનમ (II) ક્લોરાઇડ


[Pt(en)2 Cl2]Br2
ડાયક્લોરો બીસ-(1,2,-ડાયએમિનો ઇથેન) પ્લેટિનમ (IV) બ્રોમાઇડ


[Pt(NH3)2 Br2]
ડાયબ્રોમાઇડો ડાયએમાઇન પ્લેટિનમ (II)


[Fe(CO)5]
પેન્ટાકાર્બોનિલ આયર્ન (0)


[Cr(CO)5]
પેન્ટાકાર્બોનિલ ક્રોમિયમ (0)


[Co(CO)5(NO)]
પેન્ટાકાર્બોનિલ મોનોનાઇટ્રોસિલ ક્રોમિયમ (0)


[Co(CO)5(NO)2]
પેન્ટાકાર્બોનિલ મોનોનાઇટ્રોસિલ કોબાલ્ટ (0)


[Fe(CO)5(NO)2]
પેન્ટાકાર્બોનિલ મોનોનાઇટ્રોસિલ આયર્ન (0)


[Fe(CO)6]SO4
હેક્ઝાકાર્બોનિલ આયર્ન (II) સલ્ફેટ


[Ni(H2O)2(NH3)4]SO4
ટેટ્રાએમાઇન ડાયએક્વા નિકલ (II) સલ્ફેટ


[Cr(OX)3]3-
ટ્રીસઓક્ઝેટો ક્રોમેટ (III) આયન


[Co(en)2(CN)2]Cl
ડાયસાયનો બીસ-(ઇથેન 1,2,-ડાયએમાઇન) કોબાલ્ટ (III) ક્લોરાઇડ


(NH4)2[MoO4]
એમોનિયમ ટેટ્રાઓક્સો મોલિબ્લેડેટ (VI)


Na2[Fe(NO)(CN)5]
સોડિયમ પેન્ટાસાયનો મોનોનાઇટ્રોસોનિયમ ફેરેટ (II)    :   
(સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ)


Na4[Co(NO2)6]
સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટો કોબાલ્ટેટ (II)


Na4[Co(NH3)4(OX)4]
એમોનિયમ ડાયએમાઇન ડાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ (III)


[Pt(Pn)2(CO3)]SO4
મોનોકાર્બોનેટો બીસ-(પ્રોપેન 1,3-ડાયએમાઇન) પ્લેટિનમ (II) સલ્ફેટ


[Ag(NH3)2] [Ag(CN)2]
ડાયએમાઇન આર્જેન્ટિનમ (I) ડાયસાયનો આર્જેન્ટેટ (I)


[Cr(en)3] [Cr(OX)3]
ટ્રીસ-(ઇથેન 1,2,-ડાયએમાઇન) ક્રોમિયમ (III) ટ્રીસઓક્ઝેલેટો ક્રોમેટ (III)


[Pt(NH3)2ClNO2]
ડાયએમાઇન મોનોક્લોરાઇડો મોનોનાઇટ્રીઇટો પ્લેટિનમ (II) 


[Co(NH3)4CO3]Cl
ડાયએમાઇન મોનોકાર્બોનેટો કોબાલ્ટ (III) ક્લોરાઇડ


[Cr(NH3)4(ONO)Cl]NO3
ટેટ્રાએમાઇન મોનોક્લોરાઇડો મોનોનાઇટ્રાઇટો ક્રોમિયમ (III) નાઇટ્રેટ


Na2[Ni(EDTA)]
સોડિયમ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ નિકલેટ (II)


[Pt(Py)4] [Pt(Br)4]
ટેટ્રાપિરિડિન પ્લેટિનમ (II) ટેટ્રાબ્રોમાઇડો પ્લેટિનેટ (II)


[CuCl2(CH3NH2)2]
ડાયક્લોરો ડાય(મિથેનેમાઇન) કોપર (II)


[Cr(NH3)6] [Cr(SCN)6]
હેક્ઝાએમાઇન ક્રોમિયમ (III) હેક્ઝાથાયોસાયનેટો ક્રોમેટ (III)


K3[Fe(CN)5NO]
પોટેશિયમ પેન્ટાસાયનો મોનોનાઇટ્રોસીલ ફેરેટ (III)


K3[Fe(CN)4Cl2]
પોટેશિયમ ડાયક્લોરાઇડો ટેટ્રાસાયનો ફેરેટ (III)


Na3[Fe(OX)3]
સોડિયમ ટ્રીસઓક્ઝેલેટો ફેરેટ (II)


(NH4) [Co(CO3)Cl2]
એમોનિયમ મોનો કાર્બોનેટો ડાયક્લોરાઇડો કોબાલ્ટેટ (III)


Na[Cr(en) (OX)2]
સોડિયમ (ઇથેન 1,2,-ડાયએમાઇન) બીસઓક્ઝેલેટો ક્રોમેટ (III)


[Cr(NH3)6] [Cr(NO2)6]
હેક્ઝાએમાઇન ક્રોમિયમ (III) હેક્ઝાનાઇટ્રો ક્રોમેટ (III)


K4[Cr(CN)5NO]
પોટેશિયમ પેન્ટાસાયનો મોનોનાઇટ્રોસીલ ક્રોમેટ (I)


[Pt(en)2(CO)2] Cl4
ડાયકાર્બોનિલ બીસ-(ઇથેન 1,2, ડાયએમાઇન) પ્લેટિનમ (IV) ક્લોરાઇડ


[Au(CN)4 C2O4]3-
ટેટ્રાસાયનો મોનોઓક્ઝેલેટો ઔરેટ (III) આયન


[Cr(en)2(pn)2] Cl2
બીસ-(ઇથિલિન 1,2,-ડાયએમાઇન) બીસ-(પ્રોપેન 1,3-ડાયએમાઇન)
ક્રોમિયમ (III) ક્લોરાઇડ


K2[Fe(CN)4(H2O)(CNO)]
પોટેશિયમ મોનોસાયનેટો ટેટ્રાસાયનો ફેરેટ (III)


[Pt(NH3)4] [Pt(OX)3]
ટેટ્રાએમાઇન પ્લેટિનમ (II) ટ્રીસઓક્ઝેલેટો પ્લેટિનેટ (IV)


[Cr(NH3)4CO3]PO4
ટેટ્રાએમાઇન મોનોકાર્બોનેટો ક્રોમિયમ (III) ફોસ્ફેટ


[Ag(NH3)2] [AgOX]
ડાયએમાઇન સિલ્વર (I) મોનોઓક્ઝેલેટો આર્જેન્ટેટ (I)










Get Update Easy