HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 માર્ચ, 2016

આ માસની ઘટનાઓ -વિજ્ઞાન વિષે જાણો


આજનો વિચાર

  • સાચી ધાર્મીક્તા તો આપણી ચારે તરફ દીન, દુઃખી અને લાચાર માણસોને યથાશક્તિ સહાયક થવામાં રહેલી છે.
આ માસની ઘટનાઓ -વિજ્ઞાન વિષે જાણો 
વિજ્ઞાન e- મેગેઝીન માટે અહી ક્લિક કરો





માર્ચ માસના વિશિષ્ટ દિવસો


૧ માર્ચ
આર્મી પોસ્ટ્લ સર્વિસ દિન


૨ માર્ચ
રાષ્ટ્રીય સંરક્ષણ દિન


૪ માર્ચ
રાષ્ટ્રીય સુરક્ષા દિન


૮ માર્ચ
રાષ્ટ્રીય મહિલા દિન,
વિશ્વ સાક્ષરતા દિન


૯ માર્ચ
કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ સ્થાપના દિન


૧૧ માર્ચ
અંદામાન-નિકોબાર દિન


૧૨ માર્ચ
મોરિશિયસ દિન, દાંડીકૂચ દિન


૧૫ માર્ચ
વિશ્વ ગ્રાહક દિન,
વિશ્વ વિકલાંગ દિન


૧૬ માર્ચ
રાષ્ટ્રીય રસીકરણ દિન


૧૯ માર્ચ
વિશ્વ વિકલાંગ દિન


૨૦ માર્ચ
વિશ્વ ચકલી દિન


૨૧ માર્ચ
વિશ્વ વન દિન,
વિશ્વ રંભેદનીતિ સમા


૨૨ માર્ચ
વિશ્વ જળ દિન


૨૩ માર્ચ
શહીદ ભગતસિંહ પુણ્યતિથિ, વિશ્વ મોસમ વિજ્ઞાન દિન, વિશ્વ શાળા દિન, વિશ્વ વાયુશાસ્ત્ર દિન


૨૪ માર્ચ
વિશ્વ ક્ષયરોગ(ટી.બી) દિન


૨૬ માર્ચ
બાંગ્લાદેશ મુક્તિ દિન


૨૭ માર્ચ
વિશ્વ રંગભૂમિ દિન


૩૦ માર્ચ
રાજસ્થાન દિન




આ માસના અગત્યના દિવસો


5.3.2016
મહા વદ અગીયારસ

વિજયા એકાદશી

7.3.2016
મહા વદ તેરસ

મહા શિવરાત્રી

10.3.2016
ફાગણ સુદ ત્રીજ

જમાદીઉલ આખર

15.3.2016
ફાગણ સુદ સાતમ

હોળાષ્ટક પ્રારંભ

23.3.2016
ફાગણ સુદ પૂનમ

હોળી

25.3.2016
ફાગણ વદ બીજ

ગુડ ફ્રાઇડે

Get Update Easy