HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

9 ફેબ્રુઆરી, 2016

New વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તનાવ દુર કરવા માટે બોર્ડ દ્વારા BISAG મારફતે માર્ગદર્શન અંગે

નમસ્તે. માર્ચ 2016માં ધોરણ 10ની આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી માટે 100 માર્કના  પેપર સેટ તૈયાર કરી અહીંયા મુક્યા છે.ડાઉનલોડ કરી પરીક્ષાની જવલંત સફળતા મેળવો





પ્રશ્નપત્ર 1      : અહીં ક્લિક કરો 
જવાબવહી 1 : અહીં ક્લિક કરો 

 પ્રશ્નપત્ર 2       : અહીં ક્લિક કરો
 જવાબવહી 2  : અહીં ક્લિક કરો

 પ્રશ્નપત્ર3       : અહીં ક્લિક કરો
 જવાબવહી3  : અહીં ક્લિક કરો


ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ અને કયા-કયા જિલ્લાઓ હતા, ત્યાર બાદ કયા જિલ્લાઓ અલગ પડ્યા, કયા જિલ્લામાંથી કયો જિલ્લો અલગ પડ્યો, કઈ સાલમાં અલગ પડ્યો અને વર્તમાન 33 જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોની માહિતી એકજ JPG માં


Get Update Easy