Candidates to whom district is alloted are requested to remain
personally present for selection of school with all required original
documents on the date decided by concern DEO.
રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં
શિક્ષણ સહાયકોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થેયલ
એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૮૯૧૭/૨૦૧૪ના તા.૦૨/૦૩/૨૦૧૫ ચુકાદા
અનુસાર તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવેલ મેરીટ માર્ક યાદી પૈકી
તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ
ઉમેદવારોએ તા.૧૫/૧૦/૨૦૧૫ થી ૧૮/૧૦/૨૦૧૫ના રોજ ૨૩.૫૯ કલાક સુધી જિલ્લા
પસંદગીના વિકલ્પ જે ઉમેદવારોએ આપેલ છે તેઓ ને મેરીટ ના આધારે જીલ્લા ફાળવણી
કરવામાં આવેલ છે જેની દરેક ઉમેદવારો એ નોંધ લેવી.
ઉમેદવારો ને ફાળવવામાં આવેલા સંબંધિત
જીલ્લામાં શાળા પસંદગી અંગેનો કેમ્પ તારીખ 09-12-2015 અથવા તારીખ
10-12-2015 ના રોજ નિયત કરી, સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાણ
કરવામાં આવશે.
ઉમેદવારો એ સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી
દ્વારા નક્કી કરવામાં આવેલ સમય અને સ્થળ ઉપર અસલ ગુણપત્રક / પ્રમાણ પત્રક
તથા અન્ય તમામ આનુસાંગિક આધારો સાથે શાળા પસંદગી માટે અચૂક હાજર રહેવાનું
રહેશે.
રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં
શિક્ષણ સહાયકોની પસંદગી પ્રક્રિયા અંતર્ગત નામ. હાઇકોર્ટમાં દાખલ થેયલ
એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૮૯૧૭/૨૦૧૪ના તા.૦૨/૦૩/૨૦૧૫ ચુકાદા
અનુસાર તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવેલ મેરીટ માર્ક યાદી પૈકી
તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ
ઉમેદવારોએ તા.૧૫/૧૦/૨૦૧૫ થી ૧૮/૧૦/૨૦૧૫ના રોજ ૨૩.૫૯ કલાક સુધી જિલ્લા
પસંદગીના વિકલ્પ આપવાના રહેશે.