HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

1 ડિસેમ્બર, 2015

વિશ્વ એઇડ્સ દિન

આજનો વિચાર

  • વેદના અને હર્ષ , પ્રકાશ અને છાયાની જેમ એક પછી એક આવે છે.
 વિશ્વ એઇડ્સ દિન  ( 1st -December ) WORLD AIDS DAY 
AIDS ( એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિસિયન્સી સિન્ડ્રોમ )
world aids day photo: World AIDS Day 2009 world-aids-day-glitter.gif

 1st ડિસેમ્બર ના દિને વિશ્વ એઇડ્સ દિન તરીકે ઉજવવામાં આવે છે. 
  • એઇડ્સનો પરિચય 
  • એઇડ્સના -લક્ષણો 
  • એઇડ્સના કારણો 
  • એઇડ્સનું -નિદાન 
  • એઇડ્સની વ્યવસ્થાપન 
  • એઇડ્સનું -નિવારણ ..... 
ની તમામ માહિતી માટે નીચેની ઇમેજ પર ક્લિક કરો
Red Ribbon.svg
વિશ્વ એઇડ્સ દિન
 world aids day photo: World Aids Day world_aids_day_comment_graphic_05.gif

Get Update Easy