સળંગ એકમનો પરિપત્ર તા. ૧૭/૧૨/૨૦૧૫
સરાસરી હાજરી તા. ૧૭/૧૨/૨૦૧૫ પરિપત્ર
ઇજનેરી માટે લેવાતી JEE પરીક્ષાને વિદાય : ઇજનેરી અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે હવે ફકત ‘ગુજકેટ' જ માન્ય ગણાશે : ગુજકેટના ૪૦ ટકા અને બોર્ડના ૬૦ ટકા ગણુને આધારે પ્રવેશ અપાશે
ગાંધીનગર : ગુજરાત સરકારે ઇજનેરી શાખાઓમાં પ્રવેશ માટે માટે કેન્દ્રીય પરીક્ષા (JEE) માં જોડાયા પછી હવે ગુજકેટમાં થોડા ફેરફાર સાથે તેની પરીક્ષા જુન -૧૬માં લેવાનું આયોજન કર્યુ હોવાનું જાણવા મળે છે. એટલે કે હવે થી મેડીકલ અને ઇજનેરી બન્ને ક્ષેત્રે પ્રવેશ માટે ફકત ગુજકેટની પરીક્ષા જ માન્ય રહેશ. રાજય સરકાર પ્રવેશ નીતિમાં ઘરખમ ફેફારો કરવા ભણી આગળ વધી રહી છે.