HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

14 ડિસેમ્બર, 2015


શિક્ષણ બોર્ડે ધો.૧૦-૧૨ના ખાનગી ઉમેદવારોની પરીક્ષા વ્યવસ્થા બદલીચોરી રોકવા અને રેગ્યુલર વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે

ગુજરાત માધ્યમિક અને ઉચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૬ની  ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં ખાનગી ઉમેદવારોની પરીક્ષા ને લઈને અનેક ફેરફારો કર્યા છે.જે મુજબ બોર્ડે ધો.૧૦ના ખાનગી ઉમેદવાોરની જીલ્લા મથકેથી અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના ખાનગી ઉેમદવારોની પરીક્ષા અલગથી લેવાનું નક્કી કર્યુ છે.
ધો.૧૦ના વિદ્યાર્થીઓની પરીક્ષા ગ્રામ્ય કેન્દ્રોને બદલે જીલ્લા મથકેથી અને ધો.૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવાશે
ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં સ્કૂલમાં ભણતા અને એનરોલ થયેલા રેગ્યુલર સાથે  ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપતા હોય છે,ત્યારે છેલ્લી કેટલીક પરીક્ષાઓમાં બોર્ડને આ ખાનગી ઉમેદવારો દ્વારા ચોરીનું પ્રમાણ વધતુ હોય અને ખાસ કરીને ખાનગી ઉમેદવારો ગામડાના કેન્દ્રોમાંથી ફોર્મ ભરી દઈને ચોરી કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ ઉપરાંત ખાનગી ઉમેદવારો મોટી ઉંમરના હોઈ ધો.૧૦-૧૨ના ૧૫થી૧૭ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન લખાવવા માટે દબાણ કરી તેઓને હેરાન કરતા હોવાનું ખલેલ પહોંચાડતા હોવાનું પણ ધ્યાને આવ્યુ હતું.જેને લઈને હવે આગામી બોર્ડ પરીક્ષામાં ખાગની ઉમેદવારો થતી ચોરીનું પ્રમાણ રોકવા અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા તથા પરિણામ પર અસર ન થાય તે માટે ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓની બેઠક વ્યવસ્થાથી માંડી ટાઈમટેબલમાં પણ ફેરફાર કર્યો છે.બોર્ડ દ્વારા ધો.૧૦ના ખાનગી ઉમેદવાોરની પરીક્ષા હવેથી  જે તે ગામડાના પેટા કેન્દ્રમાંથી નહી પરંતુ જીલ્લા મથકેથી મુખ્ય કેન્દ્રોમાંથી પરીક્ષા લેવાશે. જ્યારે ધો.૧૨ના સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારોની પરીક્ષા હવેથી ધો.૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે નહી લેવાય પરંતુ અલગથી લેવાશે.એટલે કે તેઓની પરીક્ષાનો કાર્યક્રમ અલગ રખાશે. હાલ એવી વિચારણા કરાઈ છે કે ધો.૧૨ સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારોની પરીક્ષા  અલગથી ધો.૧૨ સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષા સાથે માર્ચના એન્ડમાં લેવી. અત્યાર સુધી ખાનગી ઉમદાવોરની પરીક્ષા રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે જ લેવાતી અને તેઓની જેે કેન્દ્રોમા પરીક્ષા ગોઠવાતી તે  જ કેન્દ્રોમાં ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપતા હતા.

 
ભાવનગર,તા.૧૩
ગ્રાન્ટેડ શાળામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિકમાં મહેકમ પૂર્ણ નહિં થતા સરવાળે શિક્ષણ ખાડે જઈ રહ્યુ છે.આ સ્થિતિ નિવારવા માટે શિક્ષણ વિભાગે નવી નીતિઓ ધડવી જરૃરી છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટને લીધે શૈક્ષણિક ગુણવત્તા કથળી રહી છે. મહેકમ મુજબ શિક્ષકોની ભરતી નહીં થતા અનેક ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ વાગી જવાની ભીતિ કેળવણીકારોને થઈ રહી છે. કેટલીક ગ્રાન્ટેડ શાળાઓમાં જરૃરીયાતના દસ ટકા શિક્ષકોની ભરતી કરીને સરકાર પણ સંતોષનો ઓડકાર લઈ રહી છે. કેટલાક ગ્રાન્ટેડ શાળામાં ઓછા શિક્ષકોને પગલે પરિણામ કંગાળ આવી રહ્યુ છે. સરકારી શાળાઓમાં ધો-૧૦નું પરિણામ જીરો થી ત્રીસ ટકા વચ્ચે આવતુ હોવા છતા સરકારી શાળાઓ સામે કોઈ પગલા ભરવામા આવતા નથી. જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને નિયમોનો કોરડો વિંઝવામાં આવી રહી છે. ગ્રાન્ટેડ શાળાનુ અસ્તિત્વ રહેશે કે નહીં..?તેવો સવામણનો સવાલ કેળવણીકારોને સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહેકમ પૂર્ણ નહીં થતા શિક્ષણ કાર્યને ગંભીર અસર થઈ રહી છે.બીજી તરફ શિક્ષણ વિભાગના આધિકારીક સૂત્રોએ જણાવ્યુ હતું કે,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષકની ઘટ નિવારવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જોકે ક્યા સુધીમા ભરતી કાર્યવાહી પૂર્ણ થશે તે કહેવુ વહેલુ ગણાશે.

208 किलो वजन के साथ लड़ते थे प्रताप, मृत्यू पर रो पड़ा था दुश्मन अकबर

208 किलो वजन के साथ लड़ते थे प्रताप, मृत्यू पर रो पड़ा था दुश्मन अकबर
उदयपुर. राजस्थान की भूमि सदा से ही महापुरुषों और वीरों की भूमि रही है। यह धरती हमेशा से ही अपने वीर सपूतों पर गर्व करती रही है। उन्हीं वीरों में से एक थे महाराणा प्रताप। 19 जनवरी को उनकी पुण्यतिथि थी इस अवसर पर   आपको बता रहा है इस महान योद्धा की वीरता और त्याग के बारे में... 
 
1576 में हल्दीघाटी में महाराणा प्रताप और अकबर के बीच ऐसा युद्ध हुआ, जो पूरी दुनिया के लिए आज भी एक मिसाल है। महाराणा प्रताप ने शक्तिशाली मुगल बादशाह अकबर की 85000 सैनिकों वाले विशाल सेना के सामने अपने 20000 सैनिक और थोड़े-से संसाधनों के बल पर स्वतंत्रता के लिए वर्षों संघर्ष किया। 30 वर्षों के लगातार प्रयास के बावजूद अकबर महाराणा प्रताप को बंदी न बना सका। यही नहीं महाराणा की मृत्यु की खबर सुन अकबर रो पड़ा था।

हल्दीघाटी का युद्ध याद अकबर को जब आ जाता था ,
कहते है अकबर महलों में, सोते-सोते जग जाता था!


प्रताप की वीरता के सामने अकबर भी रोया 

प्रताप की वीरता ऐसी थी कि उनके दुश्मन भी उनके युद्ध-कौशल के कायल थे। माना जाता है कि इस योद्धा की मृत्यु पर अकबर की आंखें भी नम हो गई थीं। उदारता ऐसी कि दूसरों की पकड़ी गई बेगमों को सम्मानपूर्वक उनके पास वापस भेज दिया था। इस योद्धा ने साधन सीमित होने पर भी दुश्मन के सामने सिर नहीं झुकाया और जंगल के कंद-मूल खाकर लड़ते रहे।

26 फीट का नाला एक छलांग में लांघ गया था प्रताप का चेतक

कहते हैं कि जब कोई अच्छाई के लिए लड़ता है तो पूरी कायनात उसे जीत दिलाने में लग जाती है। ये बात हम इसलिए कह रहे हैं, क्योंकि उनका घोड़ा चेतक भी उन्हें जीत दिलाने के लिए अंतिम समय तक लड़ता रहा। चेतक की ताकत का पता इस बात से लगाया जा सकता था कि उसके मुंह के आगे हाथी कि सूंड लगाई जाती थी। जब मुगल सेना महाराणा प्रताप के पीछे लगी थी, तब चेतक प्रताप को अपनी पीठ पर लिए 26 फीट के उस नाले को लांघ गया, जिसे मुगल पार न कर सके।

208 किलो का वजन लेकर लड़ते थे प्रताप

महाराणा प्रताप का भाला 81 किलो वजन का था और उनके छाती का कवच 72 किलो का था। उनके भाला, कवच, ढाल और साथ में दो तलवारों का वजन मिलाकर 208 किलो था। महाराणा प्रताप का वजन 110 किलो… और लम्बाई 7 फीट 5 इंच थी। यह बात अचंभित करने वाली है कि इतना वजन लेकर प्रताप रणभूमि में लड़ते थे।

Get Update Easy