નમસ્કાર ....
બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે માટે ધોરણ-10 ના બાળકો માટે ગણિત અને વિજ્ઞાન ટેક્નોલૉજી ના વિષયો માં સારા પ્રાપ્તાંક મેળવે તે માટે સહજ પ્રયત્ન કરેલ છે -તો આપના બાળકો માટે નીચેની ઇમેજ પર ક્લિક કરી પ્રેક્ટિસ કરવો
સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિદ્યાર્થીઓ માટે E-Pathshala એપ
નમસ્કાર...
હાલમાં જ MHRD અને NCERT દ્વારા બાળકોને ઉપયોગી થાય તે માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપનું નામ ઈ-પાઠશાળા એપ છે.
આ એપની મદદથી તમે NCERT ની તમામ ઈ-બુકો, પાઠ્યપુસ્તકો, વિડીયો, ઓડીયો ઘણુ બધુ સાહિત્ય જોઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો.