એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે
- જે કઈ સાંભળ્યું,વાંચ્યું કે ગોખેલું હોય તેના કરતાં જે કર્યું હોય એ બરાબર સમજાવવાની અને યાદ રહેવાની શક્યતા ઘણી વધુ હોય છે -
- આવી રીતે જાતે પ્રવૃતિ કરીને શીખવવામાં તમને મજા આવતી હોય તો આ સાઇટ તમારે કામની છે...
પરીક્ષાઓ નજીક આવતાં મોટા ભાગના વિધાર્થીઓને એક નવું ટેન્શન થવા લાગે છે.,પોતાને બધુ આવડે છે કે નહીં એ ટેન્શન નહીં,પણ જે આવડે છે એ પરિક્ષાના ત્રણ કલાક દરમિયાન યાદ આવશે કે નહીં એનું ટેન્શન! આવું થવાનું કારણ? કદાચ એજ કે આપણા શિક્ષણમાં શિક્ષણના વિવિધ મુદ્દાઓની સમજ કરતાં યાદશક્તિનું મહત્વ જરા વધુ છે !
નીચેની ઇમેજ પર ક્લિક કરો અને જાતે બનાવો .. TRY IT ....YOU WILL SUCCESS
વિશ્વની ભાષા અને તેનાં મહાકવિઓ
- અરબી - ખલિલ જિબ્રાન
- આસામી - લક્ષ્મીનાથ બેઝબરૂઆ
- ઉડીયા - ઉપેન્દ્ર ભંજ
- કન્નડ - કુમાર વ્યાસ
- ગ્રીક - હોમર
- પંજાબી - વારિસશાહ સૈયદ
- ફારસી - શેખ સાદી
- ફ્રેન્ચ - રેની સુલી પુંધ્રો
- હિન્દી - તુલસીદાસ
- અંગ્રેજી - શેક્સપિયર
- સિંહાલી - ગુણરત્નમ્
- ઇટાલિયન - દાન્તે
- સંસ્કૃત - કાલીદાસ
- લેટિન - વર્જિન
- ઉર્દૂ - મિર્ઝા ગાલિબ
- સ્પેનિશ - માઇગેલ સર્વાતે
- તમિલ - કંબલ
- રશિયન - એલેકઝાંડર પુશ્કિન
- જર્મન - ગેટે
- મલયાલમ - નારાયણમેનન વલ્લથોળ
- ગુજરાતી - પ્રેમાનંદ
- બંગાળી - રવિનંદ્રનાથ ટાગોર
- મરાઠી - સંત જ્ઞાનેશ્વર
મહિનાનાં નામોનું જ્ઞાનબિંદુ
રાષ્ટ્રીય મહિના
ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,અશ્વિન,કાર્તિક,અગ્રહારણ,પોષ,માઘ,ફાલ્ગુન
વૈદિક મહિના
મધુ,માધવ,શુક્ર,શુચિ,નભ,નભસ્ય,ઇષ,ઊર્જ,તપ,તપસ્ય,સહ,સહસ્ય
સંસ્કૃત મહિના
કાર્તિક,માર્ગશીર્ષ,પોષ,માઘ,ફાલ્ગુન,ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,આશ્વિન
ગુજરાતી મહિના
કારતક,માગસર,પોષ,મહા,ફાગણ,ચૈત્ર,વૈશાખ,જેઠ,અષાઢ,શ્રાવણ,ભાદરવો,આસો
મુસલમાની મહિના
મહોરમ,સફર,રવિ ઉલ અવ્વલ,રવિ ઉલ આખર,જમાદીલ ઉલ અવ્વલ,જમાદીલ ઉલ આખર,રજ્જબ,શબાન,રમજાન,સવ્વાલ,જિલકાદ,જિલ્હજ્જ
ખ્રિસ્તી મહિના
જાન્યુઆરી,ફેબ્રુઆરી,માર્ચ,એપ્રિલ,મે,જૂન,જુલાઇ,ઑગસ્ટ,સપ્ટેબંર,ઑક્ટોબર,નવેમ્બર,ડિસેમ્બર