HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 જૂન, 2015

આજનો વિચાર

Life is 10% what happens to me and 90% of how I react to it. John Maxwell




વિદ્યાર્થીઓ માટે GTU મોબાઈલ એપ

હેલ્લો...
હાલના સ્માર્ટ ફોનના યુગમાં બધુ તમારી આંગળીના ટેરવે છે. ઘણી શૈક્ષણિક એપ્સ હાજર છે.

જો તમે અથવા તમારા વિદ્યાર્થીઓ કે સગા સંબંધી ધો. 10 કે 12 પછી એન્જિનીયરીંગમાં જોડાવાના હોય અથવા કરતા હોય તેમના માટે ઉપયોગી GTU ની એન્ડ્રોઈડ મોબાઈલ એપ GTU એ વિદ્યાર્થીઓની સરળતા માટે બહાર પાડેલ છે.

આ એપમા તમને સિલેબસ, પરીક્ષાના પેપરો, તમામ કોલેજની માહિતી તથા ઘણુ બધુ. તો ઈનસ્ટોલ કરો અને શેર કરો.

GTU MOBILE APPLICATION - screenshot thumbnail  GTU MOBILE APPLICATION - screenshot thumbnail GTU MOBILE APPLICATION - screenshot thumbnail
GTU એપ માટે :- અહીં ક્લિક કરો

ભારતના રાજ્યોના નામ યાદ રાખો-સરળ રીત


નમસ્કાર...
આજ વાત કરીએ સામાજીક વિજ્ઞાનની.
ભારતના રાજ્યોના નામ યાદ રાખવાનું ઈનોવેશન બનાવેલ છે.

જોવા માટે નીચેનો ફોટો જુઓ

  

 


Get Update Easy