HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 મે, 2015



THOMAS ALVA ADISON
-FOUNDER OF BULB


11
फ़रवरी 1847 को अमेरिका के ओहियो राज्य में जन्मे एडिसन ने इतने आविष्कार किए की उसे आविष्कारों का बादशाह (King ofInventions) कहा जा सकता है. अमेरिका में 1093 पेटेंट उसके नाम दर्ज हैं. इंग्लैंड, जर्मनी तथा दूसरे देशों के पेटेंट इनमें शामिल नहीं हैं. उसका सबसे प्रसिद्ध अविष्कार बिजली का बल्ब (Electric Bulb) है. जो आज घर-घर की शोभा है.एडिसन ने ही इलेक्ट्रिक पॉवर (Electric Power) को घर और उद्योगों तक पहुंचाने का सिस्टम इजाद किया. उसी ने पहली बार वस्तुओं को औद्योगिक पैमाने पर बनाने का फ्रेमवर्क तैयार किया, और पहली औद्योगिक प्रयोगशाला (Industrial Laboratory) की बुनियादरखी.

चार साल की आयु तक एडिसन ने बोलना नहीं सीखा था. और जब उसने बोलना शुरू किया तो इतना ज़्यादा की तंग आकर उसकी टीचर ने उसेस्कूल से निकाल दिया. ख़ुद एडिसन के अनुसार उसकी मां उसकी सबसे अच्छी शिक्षक साबित हुई. बचपन से ही उसे तरह तरह के एक्सपेरिमेंट करने का शौक था. इसके लिए पूँजी जुटाने के लिए उसने समाचार पत्र और सब्जियां भी बेचीं.

आविष्कारक के रूप में एडिसन का पहला पेटेंट इलेक्ट्रिक वोट रिकॉर्डर (ElectricVote Recorder) था. हालांकि उसके इस अविष्कार को खरीदने में किसी ने रुचि नहीं दिखाई. इसके बाद उसने हारमोनिक टेलीग्राफ (Harmonic Telegraph) का अविष्कार किया, जिससे प्रेरणा पाकर अलेक्जेंदर बेल (Alexander Bell) ने बाद में टेलीफोन की ईजाद की.

एडिसन की टेलीग्राफिक थ्योरी के आधार पर पर ही माइक्रोफोन (Microphone) और फैक्स मशीन (Fax Machine) जैसी वस्तुएं अस्तित्व में आईं. टेलीफोन के रिसीवर में प्रयोग होने वाला कार्बन माइक्रोफोन (Carbon Microphone) एडिसन का ही अविष्कार था जो पूरे सौ साल तक प्रयोग होता रहा. किंतु एडिसन का सबसे चर्चित अविष्कार निस्संदेह विद्युत बल्ब (Electric Bulb) है. पूरे दो साल की जीतोड़ मेहनत के बाद एडिसन ने ऐसा बल्ब बनाने मेंसफलता प्राप्त की जो सस्ता, टिकाऊ था और जिसका बड़े पैमाने पर औद्योगिक उत्पादन किया जा सकता था.

इस बल्ब में कार्बन फिलामेंट (Carbon Filament) का प्रयोग किया गया था. वर्तमानमें टंगस्टन (Tungsten) का फिलामेंट प्रयोग होता है. X-Ray रेडिओग्राफ उतरने के लिए एडिसन ने फ्लोरोस्कोप (Fluoroscope) का अविष्कार किया. वर्तमानमें यही तकनीक इस्तेमाल होती है. फ़िल्म मीडिया में भी एडिसन ने उल्लेखनीयकार्य किए. उसने आवाज़ की रिकॉर्डिंग व पुनरुत्पादन के यंत्र फोनोग्राफ (Phonograph) का अविष्कार किया, जो बाद में ग्रामोफोन (Gramophone) के नाम से लोकप्रिय हुआ. उसका बनाया काइनेटोग्राफ़ (Kinetograph) विश्व का पहला मूवी कैमरा (First Movie Camera) था.


IIM-અમદાવાદના વિદ્યાર્થીને ૪૧ લાખ, હાર્વર્ડ યુનિ.ના વિદ્યાર્થીને ૮૦ લાખ પગાર
એક અભ્યાસ દરમિયાન સામે આવેલું તારણ

હાવર્ડમાં પાસ વિદ્યાર્થીઓની વધુ માંગઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદનો દેશની શ્રેષ્ઠ બી-સ્કૂલમાં સમાવેશ કરવામાં આવે છે પરંતુ તેના અને હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળતા વાર્ષિક પગારમાં અડધોઅડધ તફાવત હોવાનું સામે આવ્યું છે. હાવર્ડ યુનિવર્સિટીના બિઝનેસ ગ્રેજ્યુએટ્સને સરેરાશ વાર્ષિક ૧૨૪૦૮૫ યુએસ ડોલર (અંદાજે ૮૦  લાખ રૃપિયા)નો જ્યારે આઇઆઇએમ-અમદાવાદમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને સરેરાશ વાર્ષિક ૬૫૪૪૨ યુએસ ડોલર (અંદાજે ૪૧ લાખ રૃપિયા)નો પગાર મળતો હોય છે.
વર્ષ ૨૦૧૪ દરમિયાન આઇઆઇએમ-અમદાવાદ, હાવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સરેરાશ કેટલા વાર્ષિક પગારની ઓફર થઇ તે  વિષે તાજેતરમાં જ હાથ ધરાયેલા અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. અલબત્ત વાત કરવામાં આવેલા રોકાણ સામે વળતરની વાત કરવામાં આવે તો તેમાં કેમ્બ્રિજની પ્રતિષ્ઠિત હાવર્ડ યુનિવર્સિટની સરખામણીએ આઇઆઇએમ-અમદાવાદ બાજી મારી જાય છે. આ પાછળનું કારણ એ છે કે હાવર્ડ યુનિવર્સિટીની સરખામણીએ આઇઆઇએમ-અમદાવાદની ટયૂશન ફી ઓછી છે.  રોકાણ સામે વળતરનો દર આઇઆઇએમ-અમદાવાદમાં  ૪૪ ટકા જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ૧૫ ટકા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૃઆતમાં હાથ ધરાયેલા અન્ય એક સર્વેક્ષણમાં એવું તારણ સામે આવ્યું હતું કે કારકિર્દીમાં સફળતાની દૃષ્ટિએ હાવર્ડ યુનિવર્સિટીની સરખામણીએ આઇઆઇએમ-અમદાવાદ મોખરે છે

Get Update Easy