HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 મે, 2015

GUNOTSAV-5 ,પ્રાથમિક શિક્ષકો ઓનલાઈન બદલી

 


 

આજનો વિચાર

  • અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.

GUNOTSAV-5 School Grade-Certificate Declared

 School certificate for Gunotsav -5 http://www.gunotsav.org CLIK HERE


Rozgaar Samachar (27 May 2015)CLIK HERE PDF



 http://www.dpegujarat.org clik here
 
http://teachertransferapp.topstech.in clik here 



પ્રાથમિક શિક્ષકો ઓનલાઈન બદલી અંગે ની  સુચના : -
ફોર્મ ભરવાની તારીખ અને સમય : તારીખ : ૨૮/ ૦૫/ ૨૦૧૫ સવારે : ૧૧ .૦૦ કલાક થી તારીખ : ૦૧/૦૬/૨૦૧૫  સુધી ૨૩.૫૯ કલાક સુધી
અગત્ય ની બાબતો ધ્યાનમાં રાખવાના મુદ્દા :-
૧. ૫૦ કે.બી. નો ઉમેદવાર નો ફોટો
૨. ૨૦ કે.બી .ની ઉમેદવાર ની સહી
૩. પે. સેન્ટર નો ડાયસ કોડ
૪.ઓનલાઈન  ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર  સેવ  કર્યા પછી માહિતીમાં ફેરફાર કરવો  હોય તો એડીટ  ની મદદથી સધારા વધારા થઇ શકશે .
૫. અરજી  ક્ન્ફોમ કર્યા પછી સુધારો થઇ શકવશે નહિ .
૬. શાળાના  મુખ્ય શિક્ષક ના સહી - સિક્ક્કા કરાવેલ અરજીતાલુકા પ્રાથમિક શિ .અધિકારી ને  તારીખ : ૨૮/૦૫/૨૦૧૫ થી તારીખ : ૨/૬/૨૦૧૫  સુધી જમા કરાવવા નું રહશે.
૭. તા.પ્રા .શિ .શ્રી .પાસેથી અરજી સ્વીકારવાની  પહોચ મેળવી લેવાની રહશે.
૮.બદલી માટે એક જ અરજી ફોર્મ તા.પ્રા .શિ .શ્રી ને જમા કરવી શકશે .ટપાલ કે કુરિયર થી અરજી સ્વીકારવા માં આવશે નહી
દંપતી કેટેગરી ના ઉમેદવારો માટે : -
(૧). લગ્ન  નોધણી નું પ્રમાણ પત્ર  (૨) પતિ -પત્ની ના નિમણુક તેમજ અગાઉની બદલી અંગેના હુકમો ની નકલ  (૩ ) હાલની  શાળાના મુ.શિ .નો જન્મતારીખ ,શાળા માં  દાખલ તારીખ .ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો (૪) દંપતી ના કિસ્સાઅંગેનું  નિયત નમૂનાનું પ્રમાણપત્ર  (નોધ : - પતિ કે પત્ની કરાર આધારિત હોય તો લાભ મળવાપાત્ર નથી .)
સિનીયોરીટી  : -
૧. હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
૨.છેલ્લી બદલી અંગેના હુકમની નકલ
૩. શિક્ષક - વિદ્યાસહાયકને વેબસાઈટ પર સૂચવવા માં આવનાર તારીખ દરમ્યાન બદલી ઓર્ડર  ઓનલાઈન મેળવી લેવાનો રહશે .અન્ય કોઈ રીતે બદલી ઓર્ડર ની જાણ કરવા માં આવશે નહી
૪.પ્રિન્ટ કરેલ બદલી ઓર્ડર માં તા.પ્રા.શિ .શ્રી .પાસે ખરાઈ કરવી સહી-સિક્કા કરાવવા  ના રહશે .
ઓનલાઈન બદલી ફોર્મ સાથે રજુ કરવાના પુરાવા  :--
* અપંગ કેટેગરી માટે  :-
(અ ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર  ( બ ) ભરતી બદલી માં લાભ ન લીધા  બદલનું ૨૦ રૂપિયા  ના સ્ટેમ્પ પર  સોગંદનામું  (ક ) હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
* વિધવા કેટેગરી  :-
૧. પતિના મરણ નું પ્રમાણપત્ર   ૨. પિયર અને સાસરીયા ના સરનામાં ,રહેઠાણ ના પુરાવવા  ૩. હાલમાં વિધવા હોવા અંગે નું તાજેતર નું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું  ૪. હાલની શાળાનો મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
http://www.dpegujarat.org/Home 


Get Update Easy