HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 ફેબ્રુઆરી, 2015

સ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે

 

આજનો વિચાર

The distance between who I am and who I want to be is separated only by my actions and words.   -Unknown

સ્મારકોની કથા- ચિત્ર સ્વરૂપે 
 
ડાઉનલોડ માટે અહી  ક્લિક કરો 

INCOME TEX EXCEL FILE -2014-15 


એક જ ફોનમાં બે વોટ્સએપ ઉપયોગ કરવા માટે આ વાંચી લો
સ્માર્ટફોનની દુનિયામાં મેસેજિંગ એપ વોટ્સએપનો ક્રેઝ દરેકમાં જોવા મળી રહ્યો છે. નાનાથી લઇને ઘરડા ઉપરાંત ગૃહિણીઓ પણ તેમાંથી બચી શકી નથી. એકવારમાં ઓફિસ અને ઘર સંબંધિત અલગ અલગ મેસેજ સ્ટોર કરવાની જરૂરત થાય ત્યારે બે વોટ્સએપ એકાઉન્ટની જરૂરત ઊભી થાય છે. યુઝર્સ ઇચ્છે કે તે એક જ હેન્ડસેટમાં બે વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે.
એક જ મોબાઇલમાં બે વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે ચલાવી શકાય ?
એક જ મોબાઇલમાં બે વોટ્સએપ એકાઉન્ટ ઉપયોગ કરવા માટે પોતાના સ્માર્ટફોનમાં સ્વિચમી મલ્ટીએપ એકાઉન્ટ ઇન્ટોલ કરવાનું રહેશે. ત્યારબાદ તેને ખોલીને બે અલગ અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવી શકાય. પહેલું એકાઉન્ટ એડમિનિસ્ટ્રેટર એકાઉન્ટ હશે. આનાથી તમે તમારા મોબાઇલનો બધો જ ડેટા એક્સેસ કરી શકશો.
ફોન નંબર વગર આવી રીતે ઉપયોગ કરો વોટ્સએપ
એડમિનિસ્ટ્રેટર એકાઉન્ટ અથવા પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોમાં ડાઉનલોડ વોટ્સએપનું ડિફોલ્ટ એક્સેસ હશે. બીજા એકાઉન્ટ માટે ફરીથી વોટ્સએપ ઇનસ્ટોલ કરીને એક્ટિવેટ કરો. આ પહેલા સ્વિચમી ઓપન કરીને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. સેકેડરી એકાઉન્ટ માટે વોસ્ટએપ રજિસ્ટર અને એક્ટિવેટ કરો. એક વખત ઇન્ટોલ થયાબાદ તમે બંને એકાઉન્ટથી વોટ્સએપ ચલાવી શકશો.
 આ રેકોર્ડ હશે વિશ્વકપ 2015 ના નિશાના પર

વિશ્વકપ ક્રિકેટમાં અત્યાર સુધી અનેક કીર્તિમાન રચવામાં આવ્યા છે. આ વિશ્વ કપમાં અનેક એવા રેકોર્ડ હશે જે વિશ્વકપમાં શામેલ થઈ રહેલ ટીમો અને ખેલાડીઓના નિશાના પર હશે. તો આવો જાણીએ એ રેકોર્ડ જે આ વર્લ્ડ કપમાં તૂટી શકે છે.  
- અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ગ્લેન મૈક્યાએ લીધી છે. અત્યાર સુધી મલિંગા  વિશ્વકપમાં 31 વિકેટ લઈ ચુક્યા છે. જો મલિંગા દરેક મેચમાં 4 વિકેટ પણ લેશે તો પણ તેમનો રેકોર્ડ નહી તોડી શકે.
- વિશ્વકપમાં સૌથી વધુ એક્સ્ટ્રા 59 રન  આપવાનો રેકોર્ડ સ્કોટલેંડના નામે છે. સ્કોટલેંડે આ રેકોર્ડ 1999ના વિશ્વકપમાં પોતાને નામે કર્યો હતો. 
- એક વિશ્વકપમાં 3-3 સદી સૌરવ  ગાંગુલી. માર્ક વો. અને મૈથ્યુ હેડેન લગાવી ચુક્યા છે. 
- ઈયોન મોર્ગન(ઈગ્લેંડ આયરલેંડ) અને એડ જોયસે (ઈગ્લેંડ. આયરલેંડ) વિશ્વકપમાં બે એવા ખેલાડી છે જે બે ટીમો તરફથી રમ્યા. આ પહેલા કૈપ્લર વૈસલ્સ(દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા) અને કર્મિસ (કનાડા વેસ્ટઈંડિઝ) આવુ કરી ચુક્યા છે. 
- વિકેટકિપર એડમ ગિલક્રિસેટે વિશ્વકપમાં સૌથી વધુ  52 શિકાર (45 મેચ.. 7 સ્ટંપિંગ) કર્યા છે. કુમાર સંગકારા 46 શિકાર(36 કેચ. 10 સ્ટંપિંગ)  તેને પાર કરી શકે છે 
-વિશ્વકપમાં સૌથી વધુ વાર ચાર-ચાર વિકેટ આફ્રિદી. વોર્ન અને મુરલીધરને લીધી છે. આફ્રિદી એકવાર ફરી 4 વિકેટ લઈને આ રેકોર્ડ પોતાને નામે કરી શકે છે. 
- વિશ્વકપમાં સૌથી વધુ 5 વાર શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ ન્યુઝીલેંડના નાથન એસ્ટલના નામ પર છે.  દક્ષિણ આફ્રિકાના કપ્તાન જે ચાર વાર શૂન્ય પર આઉટ થઈ ચુક્યા છે. તેઓ આ અણગમતા રેકોર્ડને આ વખતે પોતાને નામે કરી શકે છે.

- વીરેન્દ્ર સહેવાગે વિશ્વકપ 2011માં દરેક વખતે પોતાનુ ખાતુ ચોક્કો લગાવીને ખોલ્યુ છે. આવુ કરનારા તેઓ એકમાત્ર બેટ્સમેન છે. 
- સૌરવ ગાંગુલી(2003) નોકઆઉટ મેચમાં સદી લગાવનારા એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. 
- સચિને 2003માં વિશ્વકપમાં 7 હાફ સેંચુરી બનાવી હતી. કોઈ બેટ્સમેન દ્વારા એક વિશ્વકપમાં સૌથી વધુ હાફ સેંચુરી બનાવવાનો આ રેકોર્ડ છે. 
- વિશ્વકપમાં ભારત તરફથી સૌથી સફળ બોલર અનિલ કુંબલે છે. તેણે 31 વિકેટ લીધી છે.

Get Update Easy