વિજ્ઞાન પ્રવાહ બીજા અને ચોથા સેમેસ્ટર માર્ચ ૨૦૧૫ પરીક્ષાનો કાર્યક્રમ | |||
Updated Hall Ticket Distribution for HSC Board Examination 2015 (તા.04/03/2015નરોજ હૉલ ટિકિટ બાબત) |
ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો
લઈ લખેલ છે.)
સુચના :
ઉપરની માહિતી મારા શિક્ષક તરીકેના
અનુભવને આધારે લખુ છું, તમારે
છેલ્લામાં છેલ્લી માહિતી બોર્ડ અને આપના શિક્ષકમિત્રો
આપે તે ધ્યાન પર
લેવી.
1. વિધાર્થી પક્ષે :1. પરીક્ષા હોલમાં બોર્ડ તરફથી મળેલ પરીક્ષા રસીદ લઈ જવી.
2. જરૂરી બોલપેન, પેંસિલ, રબર, કંપાસના સાધનો રાખી શકાય.
3. ધોરણ : 10 બાળકો કેલ્ક્યુલેટર લઈ શકશે નહિ. માત્ર ધોરણ : 12 બાળકો સાદુ કેલ્ક્યુલેટર લઈ શકશે.
4. પરીક્ષા રસીદમાં સુપરવાઈઝરની સહી કરાવવાનું ભુલશો નહિ.
5. બારકોડ સ્ટીકર તમારા સુપરવાઈઝર પાસેથી લગાડાવશો.
6. OMR Sheet બોર્ડ અને શાળાએ સુચના આપી છે તે મુજબ ગોળ રાઉંડને ઘાટુ કરશો.
7. પ્રશ્નના ઉત્તરો વિભાગવાર એટલે કે Section મુજબ જ લખવા.
8. સમય જોતા જશો, સારા અક્ષરો કાઢવા, છેકછાક ઓછી કરવી.
9. રફ ગણતરી બોર્ડે સુચવેલ જગ્યાએ જ કરવી, ઉપર રફ ગણતરી એમ લખવું.
10. નવો વિભાગ નવા પાના પર જ શરૂ કરવો.
11. અંતે લખેલ પાનાની ગણતરી કરી સુપરવાઈઝરને લખાવવા.
12. મૂળ જવાબવહી + લીધેલ પુરવણીનો સરવાળો મુખ્ય ઉત્તરવહી પર લખવો.
13. પુરવણી યોગ્ય ક્રમમાં બાંધી છે કે કેમ તે ખાસ ધ્યાન રાખવું.
14. ખાખી સ્ટીકર જરૂરિયાત મુજબના લઈ લગાવવા.
15. ઉત્તરવહી દોરીથી જ બાંધશો.
“ Best Luck ને બદલે “ બેસ્ટ લખ ”
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિન સચિવાલય કારકુનની જગ્યાના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ
Click here for Instructions and Download syllabus
જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિન સચિવાલય કારકુનની જગ્યાના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ
Click here for Instructions and Download syllabus