મિત્રો GTU CCC Practical Exam માં 7 ગુણમાં Paintનો પ્રશ્ન પુછાય છે
તેમાં ઘણીવાર Paint ની મદદથી કુદરતી દ્રશ્ય દોરો તો પ્રશ્નની સમજ આપતો
વિડીયો છે Paintનો આ પ્રશ્ન બહુજ સરલ છે તો વિડિયો એક વાર જોઈં લો
અને તમારા મિત્રોને પણ Share કરો વિડીયો ગમેતો કોમેન્ટ કરવાનું ભૂલશો નહિ..
30મી જાન્યુઆરી (ગાંધી નિર્વાણ દિન) ચિત્ર સ્પર્ધા રાખવા બાબત પરિપત્ર તા. 20/01/2015
કાર્ડ વગર જ વધારી શકાશે મોબાઇલ મેમેરી
સામાન્ય રીતે ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ 8 જીબી અથવા તો 16 જીબી આપવામાં આવે છે
પરંતુ આટલું પુરતું નથી હોતું કારણ કે ફોનમાં મ્યૂઝીક, વીડિયો કે પછી એચડી
ક્વોલિટીના ફોટા સેવ કરવાથી એડિશનલ સ્ટોરેજ સ્પેસની જરૂરત ઊભી થશે.
તમને ખબર હોવી જોઇએ કે કેટલીક સ્ટોરેજ સ્પેસ તો ઓપરેટિંગ સિસ્ટમ અને
પહેલાથી ઇન્સ્ટોલ્ડ એપ્સ જગ્યા રોકતી હોય છે.એટલા માટે ફોનમાં અલગથી એસડી
કાર્ડ સ્લોટ આપવામાં આવે છે. જે ફોનની મેમેરી 32 જીબી કે 64 જીબી સુધી
વધારી શકે છે. પરંતુ આ એસડી કાર્ડ ફોનમાં નથી હોતું. એક્સોડ્રાઇવ નામનો
મોબાઇલ આ સમસ્યાનું સમાધાન કરી શકે છે. જે તેમારા ફોનમાં માઇક્રોએસડી કાર્ડ
એડ કરી દે છે. જેનાથી ફોનની મેમેરી વધી જાય છે.
આ મોબાઇલ કેસમાં એક યુએસબી પોર્ટ ગલાવેલી છે. જે તમારા ફોનને ચાર્જ કરી શકે
છે અને તેને બીજા ડિવાઇઝ સાથે કનેક્ટ કરી શકે છે. વિશેષ વાત તો એ છે કે, આ
માટે ફોનને મોબાઇલ કેસમાંથી નીકાળવાની કોઇ જરૂર નથી. આ મોબાઇલ કેસ એવા
ફોનમાં પણ ઉપયોગ કરી શકાય છે જે ફોનમાં મેમેરી એક્સપેન્ડ કરવા માટે એસડી
કાર્ડ પોર્ટ પણ હોય.
આ મોબાઇલ કેસમાં એક યુએસબી પોર્ટ ગલાવેલી છે. જે તમારા ફોનને ચાર્જ કરી શકે છે અને તેને બીજા ડિવાઇઝ સાથે કનેક્ટ કરી શકે છે. વિશેષ વાત તો એ છે કે, આ માટે ફોનને મોબાઇલ કેસમાંથી નીકાળવાની કોઇ જરૂર નથી. આ મોબાઇલ કેસ એવા ફોનમાં પણ ઉપયોગ કરી શકાય છે જે ફોનમાં મેમેરી એક્સપેન્ડ કરવા માટે એસડી કાર્ડ પોર્ટ પણ હોય.