Though of the day
પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશવાહક.પ્રાથમિક શાળાના શિક્ષકો ના ૯.૨૦.૩૧.નો ઉચ્ચતર પગાર નો જી .આર
Provisional Answer Key of NTSE and NMMS
Provisional Answer Key of NTSE Exam-2014
Provisional Answer Key of NMMSE Exam-2014
જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો , પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ……..
પૈસા ખર્ચતા સગળું મળશે , માબાપ નહિ મળે ,ગયો સમય નહિ આવે લાખો કમાયને શું કરશો પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહિ મળે તો આંસુ સારીને શું કરશો………
જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘ મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છે , મારા ‘માતા પિતા ‘ જેમણે મને શીખવ્યું ‘ બોલતા ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને શીખવ્યું ‘ સચ્ચાઈ ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને ‘ સંસ્કાર ‘ આપ્યા એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘ વાત ,
એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમને હું કદી નથી લાગતી ‘ આકરી ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘ દરરોજ મને ‘ વ્હાલ ‘ કરે છે એ છે , મારા ‘માતા પિતા ‘ દુનિયામાં સૌથી મને ‘ વ્હાલા ‘ છે એ છે , મારા ‘ માતા પિતા ‘
નહિ ચુકાવી શકીએ આપણે માતા-પિતા નો એહસાન ,
પણ હા આપણે દઈ શકીએ છીએ તેમને ખુશીઓ હજાર .
How
far can science take us and at what point does philosophy and
metaphysics take over? Here is the general process of science and
philosophy.
METHOD. Science’s modus operandi is to observe the data while philosophy is examining the data and reasoning through it.
MATERIAL. Science’s materials are facts. There are certain data that provide empirical fact to work with. Philosophy’s material are conceptual–concepts that are the basis for the rest of the process.
PURPOSE. Science is descriptive. Empirical investigation can only observe what happens and the purpose of it is to describe the mechanism or process taking place. The purpose, in relation to philosophy, is to be able to construct an argument.
GOAL. The goal of science is prediction. We will see this in the strength of a theory by principle of verification and falsification. The philosophical role is providing an explanation of the data. Explanation is philosophical and not scientific.
OUTCOME. The end of science is the production of technology. The general history of science runs in the direction of greater efficiency in its function. Likewise, in the history of science, philosophy’s outcome is developing a worldview system. Consider the historical development of science with Copernicus, Galileo, and Newton. Copernicus changed the worldview system with the Copernican revolution as did Newton. I would actually argue that Newtonian physics may have made a greater philosophical impact than Copernicus in light of Kant (thanks Kant…).
REASON. We’ve already touched on this briefly, but the reason for why one does science is for efficiency. The reason for philosophy is a search and understanding for meaning.
Provisional Answer Key of NMMSE Exam-2014
વેબસાઇટ પર મૂકવામાં આવેલ NTSE તથા NMMS પરીક્ષાની પ્રોવિઝીનલ આન્સર કી
માં જો કોઇ વિદ્યાર્થીને વાંધો જણાય તો તે વિદ્યાર્થીએ તારીખ ૫/૧૨/૨૦૧૪
સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ મળે તે રીતે પુરાવા સહિત લેખિતમાં વાંધાઅરજી
રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી પુસ્તકાલય પાસે,સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે
મોકલવાની રહેશે.
અહી કિલક કરો
માબાપ નું ઋણ….
જીવતા/હયાત માતા પિતાની છત્ર છાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને નીરખી લેજો
હોઠ અડધા બિડાય ગયા પછી , ગંગાજળ મૂકીને શું કરશો …..
અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક વાર ભેટી લેજો
જીવતા/હયાત નહિ હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો ……
કાળની થાપટ વાગશે અલવિદા એ થઇ જશે, પ્રેમાણ હાથ પછી તમારા પર કદી નહિ ફરે
લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિ મળે ,પછી દિવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ……
માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો …….જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો , પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ……..
પૈસા ખર્ચતા સગળું મળશે , માબાપ નહિ મળે ,ગયો સમય નહિ આવે લાખો કમાયને શું કરશો પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહિ મળે તો આંસુ સારીને શું કરશો………
જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘ મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છે , મારા ‘માતા પિતા ‘ જેમણે મને શીખવ્યું ‘ બોલતા ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને શીખવ્યું ‘ સચ્ચાઈ ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને ‘ સંસ્કાર ‘ આપ્યા એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘ વાત ,
એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમને હું કદી નથી લાગતી ‘ આકરી ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘ દરરોજ મને ‘ વ્હાલ ‘ કરે છે એ છે , મારા ‘માતા પિતા ‘ દુનિયામાં સૌથી મને ‘ વ્હાલા ‘ છે એ છે , મારા ‘ માતા પિતા ‘
નહિ ચુકાવી શકીએ આપણે માતા-પિતા નો એહસાન ,
પણ હા આપણે દઈ શકીએ છીએ તેમને ખુશીઓ હજાર .
The Relationship Between Science and Philosophy