HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

4 નવેમ્બર, 2014

ગુજરાતની ભૂગોળ - ppt

Though of the day

જીભ “તોતડી” હશે તો ચાલશે.. પરંતુ.. જીભ “તોછડી” હશે તો નહિ ચાલે..

દેશની નવી શિક્ષણ નીતિ આવતા વર્ષ સુધીમાં અસ્‍તિત્‍વમાં આવવાની સંભાવના

દેશની નવી શિક્ષણ નીતિ આવતા વર્ષ સુધીમાં અસ્‍તિત્‍વમાં આવવાની સંભાવના છે. માનવ સંશાધન વિકાસ મંત્રી સ્‍મૃતિ ઇરાનીએ ગઇકાલે જણાવ્‍યુ હતુ કે, નવી નીતિ માટે સરકાર આવતા વર્ષથી રાષ્‍ટ્રીય સ્‍તર પર ચર્ચા શરૂ કરાવશે. આપણી પાસે એક સ્‍પષ્‍ટ નીતિ હોવી જોઇએ. આ માટે રાજયવાર અને પ્રદેશવાર ચર્ચા થશે. જેમાં ૭ મહિનાથી લઇને ૩ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ નીતિને રાજકીય નેતાઓ, સરકારી બાબુઓ અને નિષ્‍ણાંતો સાથે મળીને તૈયાર કરશે.
   સ્‍મૃતિ ઇરાનીના જણાવ્‍યા પ્રમાણે આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ નવી નીતિ બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. દેશ ક્રમીક વિકાસના દોરથી પસાર થઇ રહ્યુ છે. અત્‍યાર સુધી દેશનું ભવિષ્‍ય રાજનીતિ કરનાર લોકોના ઇશારે ઘડાતુ હતુ પરંતુ હવે ભારતમાં પરિવર્તન આવી રહ્યુ છે.  સીબીએસઇની વાર્ષિક કોન્‍ફરન્‍સમાં દેશ-વિદેશથી આવેલા આચાર્યો અને શિક્ષકો સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે, દેશનું ભવિષ્‍ય તમારા બધાના હાથમાં છે. હું ફકત માનવ સંશાધન વિકાસ મંત્રી જ નથી પરંતુ સ્‍કુલે જતા બે બાળકોની માતા પણ છું. વાલીઓ પોતાના બાળકો માટે સ્‍કુલોમાં સુરક્ષિત વાતાવરણ ઇચ્‍છે છે.
ગુજરાતનીભૂગોળ-પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં નિહાળો
 
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો 
ચમત્કારિક ‘‘પાણી પ્રયોગ’’
જે નવી અને જૂની જીવલેણ બિમારીઓ દૂર કરવા માટેની એક બહુજ સરળ અને સદી પદ્ધતિ છે. જેને આપણે ‘‘પાણી પ્રયોગ’’નું નામ આપીશું. ‘પાણી પ્રયોગ’ નામનો લેખ જાપાનીઝ સીકનેસ એસોશીએશન તરફથી પ્રગટ થયેલ છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે પદ્ધતિસર ‘પાણી પ્રયોગ’ કરવાથી નીચે જણાવેલી જૂની અને નવી જીવલેણ બિમારીઓ મટી શકે છે.
માથાનો દુખાવો, લોહીનું દબાણ, એનીમીયા (લોહીની અછત), સંધીવા, લકવો, મોટાપો (જાડાપણું), હૃદયના ધબકારા અને બેહોશી.
કફ, ખાસી, દમ, (બ્રોન્કાઈટીસ), ટી.બી.
મેનેનજાઈટીસ, લીવરને લાગતાં રોગો, પેશાબની બિમારીઓ.
હાઈપર એસીડીટી (અમ્લપિત્ત), ગેસ્ટ્રાઈટીસ (ગેસને લગતી તકલીફો), મરડો (પેચીસ), કબજીયાત, હરસ, ડાયાબીટીસ (મીઠો પેશાબ).
આંખની બધી જાતની તકલીફો.
સ્ત્રીઓનું અનિયમીત માસિક, પ્રદર (લ્યુકોરીયા) ગર્ભાશયનું કેન્સર.
નાક, કાન અને ગળાને લાગતા રોગો વગેરે.

પાણી પીવાની રીત:-
વહેલી સવારે ઉઠીને મોઢું ધોયા વગર કે બ્રશ કર્યા વગર ૧.૨૬૦ કિ.ગ્રા. – ૪ મોટા ગ્લાસ પાણી એક સાથે પી જવું. તે પછી ૪૦ મિનિટ સુધી કાંઈપણ ખાવું પીવું નહીં. પાણી પીધા પછી બ્રશ કરી મો ધોઈ શકાય, આ પ્રયોગ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી બે કલાક બાદ પાણી પીવું અને રાત્રે સુતા પહેલાં કાઈપણ ખાવું નહીં.
બિમાર અથવા ખૂબજ નાજુક પ્રકૃતિના માણસો એક સાથે ચાર ગ્લાસ ન પી શકે તો તેઓ પહેલાં એક અથવા બે ગ્લાસથી શરૂ કરે અને પછી ધીરે ધીરે એક ગ્લાસ વધારી ૪ ગ્લાસ પર આવી જાય અને ૪ ગ્લાસ નિયમિત પીવાનું ચાલુ રાખી શકે. ખરી વાત એ છે કે બીમાર અથવા તંદુરસ્ત બધાએ આ પ્રયોગ અજમાવવા જેવો છે. બીમારને એટલા માટે કે તેથી તેને તંદુરસ્તી મળશે અને તંદુરસ્ત માણસ આ પ્રયોગ કરશે તો તે કદી બીમાર નહીં પડે. અનુભવો અને પરિક્ષણો પરથી જણાયું છે કે આ પ્રયોગથી જુદા જુદા રોગો નીચે જણાવેલ મુદત દરમ્યાન મટે શકે.
હાઈપરટેન્શન (લોહીનું દબાણ) – ૧ મહિનામાં
ડાયાબીટીસ (મીઠો પેશાબ) – મહિનામાં
કેન્સર – ૬ મહિનામાં
ગેસની તકલીફો – ૧૦ દિવસમાં
કબજીયાત – ૧૦ દિવસમાં
ટી.બી. – ૩ મહિનામાં
જેઓ વાત રોગો અને સંધીવાની બીમારીઓથી પીડાતા હોય તેઓએ એક અઠવાડિયા સુધી આ પ્રયોગ દિવસમાં ૩ વખત કરવો જોઈએ અને તે પછી દિવસમાં એક વખત આ પ્રયોગ કરવો. આ પાણીનો પ્રયોગ તદન સરળ અને સાદો છે. તેમાં એક પણ પૈસાનો ખર્ચ નથી અને આપણા દેશના ગરીબ માણસો માટે વગર પૈસાની અને વગર દવાએ તંદુરસ્તી મેળવવા આ એક ચમત્કારિક પદ્ધતિ છે. દરેક ભાઈઓને અને બહેનોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ પાણી પ્રયોગનો બને તેટલો વધુ પ્રચાર કરે અને રોગીઓના રોગો દૂર કરવાની કોશીષમાં સહાયરૂપ થવા પોતે પોતાનાથી બનતું બધું જ કરી છૂટે. જેઓ શરૂઆતમાં ૪ ગ્લાસ પાણી એક સાથે ન પી શકે તેઓએ ૧ અથવા ૨ ગ્લાસથી શરૂઆત કરી ધીરે ધીરે ૪ ગ્લાસ પર પહોંચવું જોઈએ. ૪ ગ્લાસ પાણી પીવાથી કોઈપણ જાતની આડ અસર થતી નથી. ફક્ત શરૂઆતના ત્રણેક દિવસ પાણી પીવાયા પછી થોડીવારમાં બે-ત્રણ વખત પેશાબ આવશે પણ ૩-૪ દિવસ પછી પેશાબ નિયમિત થઈ જશે.
તો ભાઈઓ અને બહેનો તંદુરસ્ત થાવ અને હમેશા તંદુરસ્ત રહેવા આજથી જ આ ‘‘પાણી પ્રયોગ’’ શરૂ કરી બિમારીઓને ભગાવો આજથી આપણે સૌ તંદુરસ્ત બની જીવનમાં દયા, માનવતા અને પ્રામાણિકતા કેળવી પૃથ્વી પર સ્વર્ગ વસાવીએ.
આ પુસ્તક આપના કરકમળમાં મુક્તા કંઈક સંતોષની અનુભૂતિ થાય છે. આ પુસ્તકમાં આપેલ નુસ્ખાઓ પૈકી આપની પ્રકૃતીને માફક આવતી ઔષધી અવશ્ય અજમાવશો દરેક પ્રયોગોમાં દર્શાવેલ દવાઓ ઉપર મુજબ યોગ્ય પ્રમાણમાં અને પોતાની તાસીર મુજબ લેવી.

Get Update Easy