HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

24 નવેમ્બર, 2014

શ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી

શ્રી ગણેશ આરતી (જુઓ વીડિયો)

 
ganeshotsav
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | 
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
 એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
 મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
 અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
 બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || 
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | 
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા || 
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી || 
 

ગુજરાતી કક્કો ની pdf ફાઇલ મેળવવા નીચેની ઇમેજ પર ક્લિક કરો 

સંસ્કૃત Dictionary ની pdf ફાઇલ મેળવવા નીચે ક્લિક કરો 
https://drive.google.com/file/d/0B27SQJOW45lZZWdUVzF3Y0s5Umc/view?usp=sharing 
Important માહિતી જાણો 

વજન / એરીયા

૧ ટન = ૧૦૦૦ કિલો
૧ મણ = ૨૦ કિલો = ૪૦ શેર
૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
૧ ચો. મીટર = ૯ ચોરસ ફૂટ
૧ કિલો = ૨.૨૦૫ પાઉંન્ડ
૧ ગુંઠા = ૧૦૮૬ ચોરસ ફૂટ (૩૩ x ૩૩ ફૂટ)
૧ કિલો = ૧૦૦૦ ગ્રામ
૧ એકર = ૪૩૫૬૦ ચોરસ ફૂટ
૧ ગ્રામ = ૧૦ દેશી ગ્રામ (૨૦૮.૭૧ x ૨૦૮.૭૧ ફૂટ)
૧ કિલોન્યુટન = ૧૦૦ કિલો
૧ વીઘા = ૧૭૪૬૪ ચોરસ ફૂટ
૧ કિલોન્યુટન = ૧૦૦૦ ન્યુટન (૧૩૨ x ૧૩૨ ફૂટ)
૧ હેકટર = ૧૦,૦૦૦ ચોરસ મીટર (૧૦૦ x ૧૦૦ ફૂટ)
૧ ચોરસ મીટર = ૧૦.૭૬૪ ચોરસ ફૂટ (૩.૨૮ x ૩.૨૮ ફૂટ)
૧ એકર = ૪૦૪૬.૮૯ ચોરસ મીટર (૬૩.૬૨ x ૬૩.૬૨ ફૂટ)

લંબાઈ / વોલ્યુમ

૧ સે. મી. = ૧૦ મી. મી. = ૦.૩૯૩૭ ઈંચ
૧ ડેસી મીટર = ૧૦ સે.મી. = ૧૦૦ મી.મી.
૧ મીટર = ૧૦૦ સે. મી. = ૧.૦૯૩૬ વાર
૧ ઘન મીટર = ૧૦૦૦ લીટર
૧ ગજ = ૨ ફૂટ
૧ ઘન મીટર = ૩૫.૩૨ ઘનફૂટ
૧ વાર = ૩ ફૂટ = ૦.૯૧૪૪ મીટર
૧ ઘન ઈંચ = ૧૬.૩૮૭ ઘન સે.મી.
૧ મીટર = ૩.૨૮૧ ફૂટ
૧ એમ.સી.ફૂટ = ૨૮૩.૧૬ લાખ લીટર
૧ એકર = ૨.૫ વીઘા = ૪૦ ગુંઠા
૧ એમ.સી.ફૂટ = ૧૦,૦૦,૦૦૦ ઘનફૂટ
૧ કી.મી. = ૧૦૦૦ મી. = ૦.૬૨૧ માઈલ
૧ ઘન મીટર = ૧૦૦૦ ઘન ડેસી મીટર
૧ ઘન ફૂટ = ૨૮.૩૧૬ ઘન ડેસી મીટર

શરીર વિજ્ઞાન

તાપમાન = ૯૮.૪ ફેરેન્હાઈટ
યુરીન ગ્લુકોઝ = ૦
બ્લડ પ્રેશર = ૮૦ થી ૧૨૦ મી.મી.
કોલેસ્ટેરોલ = ૧૫૦ થી ૨૫૦ MG/DL
ત્રીગ્લીસેરાઈડ = ૬૦ થી ૧૫૦ MG/DL
બ્લડ યુરીન = ૧૫ થી ૪૦ MG/DL
વ્હાઈટ બ્લડ સેલ = ૪૦૦૦ થી ૧૦૦૦૦ / CMM
બ્લડ ગ્લુકોઝ = ૬૦ થી ૧૧૦ MG/DL (Fasting)  = ૮૦ થી ૧૨૦ MG/DL (Post Prandial)
હેમોગ્લોબીન = ૧૩૫ થી ૧૮ Gms. (પુરૂષ) = ૧૨ થી ૧૬ Gms. (સ્ત્રી)

ફક્ત વિચાર કરો અને ટીવી, મોબાઇલ, લાઇટ અને એસી ચાલુ-બંધ થઇ જાય તેવું સોફ્ટવેર

electricity
વિચાર કરો અને ફોન લાગી જાય, માત્ર વિચારો અને ટીવીનું વોલ્યુમ ઓછુ થઇ જાય, ફક્ત વિચારો એટલે તરત જ એ.સી. ચાલુ થઇ જાય આવું કદી બની શકે ખરા ? હા, જરૃર બની શકે. રાજકોટના બે યુવાનોએ કલ્પવૃક્ષ જેવો સોફ્ટવેર વિકસાવ્યો છે. તે સોફ્ટવેરની મદદથી માત્ર વિચાર કરીને મગજ વડે ટીવી, મોબાઇલ, લાઇટ અને એસી ચલાવી શકાય છે.
રાજકોટમાં ઇસી એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરનારા મોહિત વોરા અને મલય ધોળકીયા નામના બે યુવાનો છેલ્લા કેટલાક સમયથી એપ્ટ યુનિવર્સિટીની ફેબ લેબ્સમાં અવનવા પ્રયોગો કરી રહ્યા હતા. બ્રેઇન મેપીંગના ગેજેટ્સ બજારમાં ઓલરેડી ઉપલબ્ધ છે ત્યારે તેમણે એવું કંઇક કરવાનું વિચાર્યું કે જેના વડે ઘરના તમામ ઉપકરણ એકસાથે ચલાવી શકાય. ત્યારબાદ તેમણે એક સોફ્ટવેર વિકસાવ્યો હતો. આ સોફ્ટવેર લેપટોપમાં ઇન્સ્ટોલ કર્યા બાદ તેને બ્રેઇન મેપીંગ હેડસેટ, વાઇફાઇ અને અન્ય એક હાર્ડવેર સાથે જોડીને ટી.વી., એ.સી., લાઇટ્સ અને મોબાઇલ વગેરે જેવા ઉપકરણોનું માત્ર મગજના વિચારો વડે સંચાલન કરી દેખાડયું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા ઉપકરણની મદદથી માત્ર મગજમાં વિચાર કરીને દરવાજો લોક કરી શકાય છે તથા પડદા પણ હટાવી શકાય છે. તેઓ આ પ્રોજેકટનું રીસર્ચ પેપર આઇઆઇએણ અમદાવાદ, ડેન્માર્ક અને જર્મની ખાતે કોન્ફરન્સમાં રજુ કરશે. આ પ્રોજેકટની પડતર અત્યારે ખૂબજ ઉંચી હોવાથી તેને ઘટાડવાનો પ્રયાસ હાથ ધરશે.
 

Get Update Easy