HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

23 નવેમ્બર, 2014

English શીખવતી એપ્સ ડાઉનલોડ કરો

અંગ્રેજી શીખવામાં સરળ પડે તે હેતુસર સહજ પ્રયત્ન કરેલ છે. આજના આધુનિક જમાનામાં M-Learning ખૂબ જ જરૂરી છે. તો આવો અંગ્રેજીને સરળ બનાવીએ 

અંગ્રેજી શા માટે?

બીજાનું અપનાવવા માટે પોતાનું છોડી દેવાની જરૂર નથી
અંગ્રેજી શીખો પણ ગુજરાતી છોડીને નહીં ~ ફાધર વાલેસ
અંગ્રેજી એ દુનિયાભર ના 50 થી પણ વધુ દેશો મા સ્વીકૃત ભાષા છે. આજે દુનિયા માં 350 મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી તેમની માતૃભાષા તરીકે વાપરે છે,જેમા 55 મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા અંગ્રેજી માં બોલે છે.  જેમની માતૃભાષા અંગ્રેજી નથી અને અંગ્રેજી બોલે છે તેવા ૧  બિલિયન કરતા પણ વધારે છે.આમતો અંગ્રેજી પ્રમાણમા ખૂબ સરળ ભાષા છે. થોડા પ્રયાસ કરવાથી તમે જલ્દીથી અંગ્રેજી બોલતા થઇ જશો અને તમે રોજીંદા વપરાશમાં અંગ્રેજી ને ઉપયોગ કરી શકો છો.
અંગ્રેજીના પ્રભાવમાં ન આવી જઇએ, પરંતુ અંગ્રેજીના અભાવે પાછા ન પડીએ તે માટે પણ અંગ્રેજી શીખવું જોઇએ. વર્કેબલ અંગ્રેજી શીખો તો તમારા જીવનમાં તકો વધી જ જાય. લર્નીંગ, અર્નીંગ, કોમ્યુનીકેશન, જોબ, બિઝનેશ, કેરીયર ડેવલપમેન્ટ તેમજ પર્સનાલીટી ડેવલપમેન્ટ એ તમામ ક્ષેત્રોમાં અંગ્રેજી શીખવાથી જબરજસ્ત ફાયદા થાય છે. અંગ્રેજી સહેલામાં સહેલી ભાષા છે. માટે તેનો ડર કાઢી તેનું વર્કેબલ નોલેજ લેવું જોઇએ.
આ બ્લોગ નો મુખ્ય ઉદ્દેશ આવુ ભણતર પૂરુ પડવાનો છે કે જેમણે અંગ્રેજી શીખવુ છે તેમના માટે ઘણુ ઉપયોગી બની રહે. આ બ્લોગ મફત છે. તમે અંગ્રેજી ભાષા શીખશો તે તમને આખી દુનિયા મા જ્યા પણ અંગ્રેજી બોલતુ હશે ત્યા બોલવા તથા સમજવા માટે કામ લાગશે.
આ બ્લોગ ના વાક્યો તથા શબ્દો બ્રિટિશ અંગ્રેજી પ્રમાણે છે. જો તમારી કોઈ ટીપ્પણી કે સૂચનો હોય, કે તમને કોઈ નાની ભુલ દેખાય, તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરો — અમને તમારા સૂચનો ગમશે.

અંગ્રેજી કેમ શીખવુ જોઈઍ?

અંગ્રેજી ઍક આંતરરાષ્ટ્રીય ભાષા છે
અંગ્રેજી બોલતા શીખવાથી તમે દુનિયાભર ના કેટલાય લોકો સાથે વાતો કરી શકશો.
તમને નોકરી મળવાની સંભાવનાઓ વધારો
અંગ્રેજી નુ સારુ ભણતર ઍ ઘણી નોકરીઓ માટે ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંગ્રેજી સૌથી વધારે વપરાતી ભાષા છે.
પ્રવાસ

જો તમે થોડું અંગ્રેજી જનતા હો તો અંગ્રેજી બોલતા દેશનો પ્રવાસ કે રહેવાસ ખૂબ સારો બની રહે છે. ઍવા દેશો જ્યા અંગ્રેજી વધુ નથી બોલતુ ત્યા પણ તમારુ આ ભાષા નુ ભણતર તમને ઘણુ કામ લાગશે.
 અંગ્રેજી  રમતો
નીચેની લિંક પર ક્લિક કરો અને અંગ્રેજી શિખો રમતાં રમતાં. પ્રયત્‍ન કરી જુવો, મજા પડશે. તમારા બાળકોને રમવા કહો
English શીખવતી એપ્સ ડાઉનલોડ કરો 

M-LEARNING ENGLISH LEARNING APPS INFO

 Hi,I came across interesting apps related to English Learning.
I found it interesting and I am sure kids will also like this apps.
All apps are informed under. The teacher will use in classroom during English teaching. These apps are also useful for both English and Gujarati students. There are also useful apps for secondary school students........ All these apps are developed by different developer of apps. All these apps are free.Thanks to all who develop these apps.
  •  Numbers for Kids




    By this Application small children will be able to learn vowels, consonants and numbers in English. This Application also provide pronunciation feature for listening the pronunciation of Numbers.
    By this Application small children will be able to learn vowels, consonants and numbers in English. This Application also provide pronunciation feature for listening the pronunciation of Numbers Number of Children is an alphabet numbers are all the numbers from 1 to 100.Two different games to learn to read and hear how it is pronounced and written.

    • "English Picture Dictionary"

        Fun learning app " English Picture Dictionary" This application cum game is specially designed for Gujarati kids. This application will help them to learn the different word in game and more fun loving format. It is unique, Innovative to improve your vocabulary, your control over language and understanding of world by using “Gujarati Picture Dictionary
      Click Here to download and install from Play Store
    • Kids Vehicle sounds & pictures

    Kids Vehicle pictures and sounds” is educational app to teach your kid about land, air, water vehicles.23 land vehicles , 9 water vehicles and 7 air vehicles.
    It is very easy and simple to use. It will provide hours of fun and learning for your kids. You can watch as the kids play this game and have all kinds of fun.So all in all you have a simple game that using advanced but kid friendly interface.
    Click Here to download and install from Google Play Store
  • Best words power app

 Best words power app for age 4-8 years kids and children.

Does you like to improve your kids/child words power? Yes, then Gift this app to your kids. we are sure kids/child will love this app. This kid’s words power game designed for kids and child that improve its words power to playing game. App with animated graphics this allow kids to learn and enhance their words power in a better way. This is best recommended kids and children app. All your child's favorite apps in one safe place. Thanks Arkayapp.

 મિત્રો ,અંગ્રેજી Grammer વિષે Next પોસ્ટ હશે 
 આજ સુધી નહી જોયો હોય આવો સ્માર્ટ ફોન .. જુઓ શુ છે ખાસ
lenova
જો તમે એક જેવા દેખાતા સ્માર્ટફોનથી ડિઝાઈનથી કંટાળી ચૂક્યા છે તો હવે તમારે માટે લેનોવો લઈને આવી છે. દુનિયાનો પ્રથમ લેયર્ડ ડિઝાઈન સ્માર્ટફોન. 
લેનોવોએ ભારતીય બજારમાં પોતાનુ VIBE X2 લોંચ કર્ય છે. તે ફોન ડિઝાઈનના બાબતે સૌથી જુદા છે. જો તમારા માટે આના સાઈડ પેનલને જોશો તો અહી તમારા ત્રણ જુદા જુદા લેયરમાં ફોન જોવા મળશે. 
લેનોવો વાઈબ એક્સ2 ફક્ત ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર જ મળી રહેશે. કંપનીએ આની કિમંત 19,999 રૂપિયા નક્કી છે. 
મલ્ટી લેયર્ડમાં શુ શુ છે 
આ ફોનમાં ત્રણ પડ છે. જે મોબઈલ બોડી બેટરી અને સ્પીકરના છે. આ ઉપરાંત તેમા ચોથુ પડ પણ જોડી શકાય છે જે વાઈબ એક્સ ટુ બેટરી અને વાઈબ એક્સ ટુ સ્પીકર છે. કંપનીએ જે વધુ પરતની અવધારણ રજુ કરી છે.  તે કોઈ પરેશાની વગર વાઈબ એક્સ ટુ ની સાથે કાર્ય કરે છે. તેનાથી ગ્રાહકોને પણ એક અનોખા મોબાઈલના ઉપયોગ કરવાનો અનુભવ મળે છે.  

આ સ્માર્ટફોનમાં 5.1 મિલીમીટર મોટાઈની બેટરી લગાવવામાં આવી છે. જેનાથી તેની ક્ષમતા 75 ટકા સુધી વધી ગઈ છે. કંપનીનો દાવો છે કે એ પણ લોકોને આકર્ષિત કરશે. તેમા ઉન્નત ડૂએલ કૈમરા પણ છે. તેના રિયર કેમરા 13 મેગાપિક્સલનો છે જ્યારે કે ફ્રંટ કૈમરા 5 મેગાપિક્સલનો છે.

Get Update Easy