Though of the day
વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે.બિગ બીને ઓનલાઇન હેપી બર્થ ડે કહી શકશે
બોલિવૂડના
મહાનાયક અમિતાભ બચ્ચને ૧૧ ઓક્ટોબરે ૭૨મા જન્મદિવસ નિમિત્તે લાખો પ્રશંસકો
સાથે ઓનલાઇન જોડાવાનો નિર્ણય કર્યો છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર અને
દેશના એક મોટા સેલિબ્રિટી ડિજિટલ મીડિયા નેટવર્ક ફ્લૂયેંસે આ ખાસ પહેલની
શરૃઆત કરી છે. ડિજિટલ નેટવર્કની મદદથી ફ્લૂયેંસ જાણીતી હસ્તીઓને તેઓના
પ્રશંસકો અને બ્રાન્ડ સાથે જોડે છે. બિગ બીને અંદાજે ૩ કરોડ પ્રશંસક
ફેસબુક, ટ્વિટર અને ટંબલર પર ફોલો કરે છે.
BIG SOFTWARE
વિજ્ઞાન વિષયને રસિક બનાવવા અને બાળકોને જ્ઞાન સાથે સચોટ
માહિતી પીરસવા “ BIG SOFTWARE” દ્વારા ડાઉનલોડ કરો અને વિજ્ઞાનની આ વિશાળ માહિતીને આપના મગજમાં અપડેટ કરો.
અણુઓની 3D ગોઠવણ
| ||
આઘુનીક આવર્ત કોષ્ટક-1
| ||
આઘુનીક આવર્ત કોષ્ટક-2
| ||
સોલર મોડેલ
|
--
| |
સોલર સિસ્ટમ
| ||
WIN RAR
|