સુવિચાર
:~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામBest Collection - COIN ppt
WELL COME
PAISA BOLTA HAI.....
ppt જોવા અહી ક્લિક કરો |

ગાંધીના સિદ્ધાંત
1. સત્ય Truth
2. અહિંસા Nonviolence
3. શાકાહારી રવૈયા Vegetarian
4. બ્રહ્મચર્ય
5. સાધારણ જીવન(સાદગી) Simplicity
સત્ય Truth
ગાંધીજીએ પોતાનો જીવન સત્ય કે સચ્ચાઈની વ્યાપક શોધમાં સમર્પિત કરી દીધું. તેમનો લક્ષ્યની મેળવવા માટે તેમની પોતાની ભૂલોને પોતે પ્રયોગ કરી સીખતા હતાં.તેમની પોતાની આત્મકથાને સત્યના પ્રયોગનો નામ આપ્યું .
ગાંધીજીએ પોતાનો જીવન સત્ય કે સચ્ચાઈની વ્યાપક શોધમાં સમર્પિત કરી દીધું. તેમનો લક્ષ્યની મેળવવા માટે તેમની પોતાની ભૂલોને પોતે પ્રયોગ કરી સીખતા હતાં.તેમની પોતાની આત્મકથાને સત્યના પ્રયોગનો નામ આપ્યું .
ગાંધીજીએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ લડાઈ
લડવા માટે પોતાની દુષ્ટાત્મા ભય અને અસુરક્ષા જેવા તત્વો પર વિજય મેળવવો.
ગાંધીજી પોતાના વિચારોને સૌથી પહેલા તે
સમયે સંક્ષેપમાં વ્યકત કર્યું કે જ્યારે તેણે કહ્યું ભગવાન જ સત્ય છે. પછી
તેમને પોતાના આ કથનને "સત્ય જ ભગવાન" છે માં ફેરવી નાઅખ્યું કે "સત્ય જ ભગવાન છે"પરમેશ્વર
અહિંસા Nonviolence
રાજનૈતિક ક્ષેત્રમાં ગાંધીજીએ અહિંસાના બળે આઝાદીની લડાઈ લડી. રાજનૈતિક ક્ષેત્રમાં ગાંધીજીએ અહિંસાના પ્રયોગ કરતા પહેલાં માણસ હતા.
શાકાહારી રવૈયા Vegetarian
બાલ્યાવસ્થામાં ગાંધીને માંસ ખાવાનું અનુભવ
મળયો. એવો તેમના ઉતરાધિકારી જિજ્ઞાસાના કારણે જ હતા. જેમાં તેમના
ઉત્સાહવર્ધક મિત્ર શેખ મેહતાન ના પણ યોગદાન
હતું . વેજીટેરીયનનો વિચાર ભારતની હિંદૂ અને જૈન પ્રથાઓમાં કૂટ-કૂટને ભરી
હતી અને તેમની માતૃભૂમિ ગુજરાતમાં વધારે હિંદૂ શાકાહારી જ હતા .એમાં જૈન પણ હતા. ગાંધીના પરિવાર પણ એમજ હતા. ભળતર માટે લંડન આવતા પહેલાં ગાંધીજીએ પોતાની માતા પુતલીબાઈ અને પોતાના કાકા બેચારજી સ્વામીથી એક વાદો કર્યો હતો કે તે માંસ ખાવા અને દારૂ પીવાથી દૂર રહેશે.
બ્રહ્મચર્ય
જ્યારે ગાંધીજીનો લગ્ન 14ની ઉમરમાં થઈ ગયું
હતું.એકવાર તેમના પિતાની તબિયત ખૂબ ખરાબ હતી તેમના પિતાની બીમારી સમયે તે
તેમના સાથે જ ઉપસ્થિત રહેતા હતા. તે તેમના માતા-પિતા માટે બહું લાગણી હતી.
એ સમયે થોડીવાર માટે તેમના કાકા આવ્યા અને ગાંધીજી આરામ માટે શયનકક્ષમાં
ગયા ત્યાં તેમની પ્ત્નીથી તે પ્રેમ કરતા હતા તે જ સમય દરમ્યાન તેમના
પિતાનું દેહાંત થઈ ગયું. તેથી તેમના પિતાની મુત્યું સાથે જ તે બ્રહ્મચર્ય
તરફ વળી ગયાં અને તે સમયની બૂલ માટે તે પોતાને ક્યારે માફ નહી કરી શક્યા.
તેથી ગાંધીજી પરણેલા હોવા છતાંય 36ની ઉમરમાં તેમને બ્રહ્મચર્ય ધારણ કરી
લીધું.
સાદગી simplicity
ગાંધીજીનો માનવો હતું કે માણસને સાધારણ
જીવન જ વ્યાપત કરવો જોઈએ. ગાંધીજી કહેતા હતા કે જેમાં અનાવશ્યક ખર્ચા ન
કરવો સાધારણ જીવન જીવવું . તેમના આ સિદ્ધાંતથી તે પશ્ચિમી દેશમાં મૂકીને
પરત ભારત આવી ગયા હતાં.
સફળતા
વિષેના સ્વામી વિવેકાનંદના વિચારો અત્રે રજુ કરેલ છે.
૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ.
હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
૨. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.
૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું
કારણ એ જ છે.
૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.
૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે.
બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !
૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.
૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે… જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો
ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે.
૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું
પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.
૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી
નહિ શકે.
૧૦.’છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ
માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.
૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.
૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ
જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ
જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.
૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ
નથી.
૧૪. મારા ધ્યેયની સાથે મારું
સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.