HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 સપ્ટેમ્બર, 2014

How To Register CCC/CCC+ Instructions

આજનો સુવિચાર:-
આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ.
—- સ્વામી સચ્ચિદાનંદ

 How To Register CCC/CCC+ Instructions
http://ccc.gtu.ac.in/TempClosed.aspx
નમસ્કાર મિત્રો !,
હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન CCC/CCC+ Registration કરાવવું ફરજીયાત છે જે CCC/CCC+ Registration તા 08-09-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC/CCC+ Registration થવાનું છે જેમાં વહેલા તે પહેલાના ધોરણ હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી નાં જતા CCC/CCC+ Registration ની માહિતી નીચે મુજબ છે.CCC/CCC+ Registration માટે તમે તમારો Mobile No અને Password સેટ કરવાનું હોય છેત્યારબાદ નિરાતે બાકીની માહિતી ભરવાની હોય છે સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબ ખોલો .


http://www.ccc.gtu.ac.in/

1 Exam type :both લખવુ
2 NAME OF SECRETARIAT Education (તમારીકચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
3 NAME OF DEPARTMENT: Education Department (તમારીકચેરીનુંલખવુ)
4 NAME OF INSTITUTE / OFFICE : તમારીશાળાકેકચેરીનુંનામલખવુ
5 OFFICE ADDRESS : તમારીશાળાકેકચેરીનુંસરનામુલખવુ
6 Name & designation of Head of Office , Contact Number and Email : તમારીશાળાકેકચેરીનાવડાનુંનામ, સંપર્ક નંબરઅને ઇમૈલ લખવા
7 Name Of Employee: તમારું નામ લખવું
8 Designation : તમારો હોદો લખવો
9 CPF No. /GPF No:CPF કે GPF No.ધરાવતા હો તો તેનીવિગત લખવી
10 Date of Birth, Age , Sex (Male/Female) જન્મતારીખ,ઉમંર,જાતિ(પુરૂષકેસ્ત્રી)નીમાહિતી લખવી
11 Marital Status : પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
12 Date of Joining : 1. In Govt. Service, 2. Department નોકરીનીદાખલતારીખઅનેજેતેશાળા/કચેરીદાખલ તારીખ લખવી
13 Date of Retirement: Write Retirement Date. નિવૃતિ તારીખ લખવી
14 Address : Write full Address તમારું સરનામું લખવું
15 Weather you are Promoted Higer Scale :જોતમારીઉચ્ચપગારધોરણ કેટલાસમયમેળવવાનુછેકે Not Applicable લાગુપડતુ લખવું હા મિત્રો તમારા પાસપોર્ટ સાઈટ નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb વધુ નાં હોવી જોઈએ
Payment માટે Payment માટેની સૂચનાઓ માટે Click here
Online માટે Payment
Click here11-12 SCIENCE MA SEMESTER SYSTEM

ધોરણ ૧૧-૧૨માં વિ.પ્ર.ની સેમેસ્ટરપ્રથા દૂર કરવા માગ.
  માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાાનપ્રવાહમાં સેમેસ્ટર પ્રથા લાદવામાં આવી છે. આ પ્રથા શરૂ કરી ત્યારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ રહ્યો છે. સેમેસ્ટર પ્રથાના નબળા પાસા ધ્યાનમાં લીધા વિના જ તેને લાગુ કરી દેવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓેનો ભોગ લેવાઇ રહ્યો છે. છતાં પણ આ પ્રથા યથાવત રહેતાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ પ્રથા દૂર કરવા વધુ એક વાર માંગ ઉઠવા પામી છે.
ધોરણ ૧૧ અને ૧૨માં વિજ્ઞાાનપ્રવાહમાં સેમેસ્ટર પ્રથા ચાલુ કરી છે ત્યારથી વિદ્યાર્થીઓ પર ભણતરનું ભારણ વધી ગયુ છે. જૂન મહિનાથી અભ્યાસક્રમ શરૃ થઇ જાય છે અને ઓક્ટોમ્બરમાં ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા જ્યારે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાઓ શરૃ થઇ જાય છે. વિદ્યાર્થીઓને એક સેમેસ્ટરમાં પાંચ વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે. આ તમામ વિષયોમાં ૮ થી ૧૦ જેટલા પ્રકરણો હોય છે અને કેટલીક પ્રેક્ટિકલ પરીક્ષાઓ પણ આપવાની હોય છે. પાંચ મહિનાના સમયગાળામાં સ્કૂલ દ્વારા અભ્યાસ પૂરો કરવાથી લઇને પ્રથમ કસોટી લેવામાં આવે છે. શિક્ષણકાર્ય માટે ફક્ત ૧૨૫ દિવસ જ મળે છે તેમાંથી પણ અઠવાડિક તેમ જ તહેવારની રજાઓને બાદ કરતા ૯૭ દિવસમાં જ અભ્યાસક્રમ પૂરો કરવો પડે છે. આ કારણસર ગુજરાતની તમામ શાળાઓમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાનું બંધ કરી દીધુ છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય પણ મળતો નથી.

ભય અને ચિંતા દૂર કરનારા ગણેશજીના 

          5 દિવ્ય પૌરાણિક મંત્ર

- શ્રી ગણેશાય નમ :
- ૐ શ્રી ગણેશાય નમ:
- ગં ગણપતયે નમ:
- ૐ ગં ગણપતયે નમ:
- ૐ ગં ૐ 
 ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દાતા હોવા ઉપરાંત ભય ચિંતા દૂર કરનારા દેવતા છે. તેમનું કોઈપણ સમયે સ્મરણ કરી શકાય છે.

Get Update Easy