
ભારતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો
ભારતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો વિષે નીચેના નકશા પર ક્લિક કરો
પ્રથમ ભારતીય-પુરૂષોમાં
પ્રથમ ભારતીય કોણ ?
- અવકાશયાત્રી: રાકેશ શર્મા
- કૉમનવેલ્થમાં ચંદ્રક મેળવનાર ખેલાડી: મિલ્ખાસિંઘ
- ઑસ્કર એવૉર્ડ મેળવનાર: સત્યજીત રે
- પ્રથમ ફિલ્મ સંગીતકાર: ફિરોજશાહ મિસ્ત્રી
- પ્રથમ ફિલ્મી ગાયક: ડબલ્યુ.એમ.ખાન
- પ્રથમ ફિલ્મ નિર્દેશક: દાદાસાહેબ ફાળકે
- પ્રથમ ફિલ્મ નાયક:દત્તાત્રેય દામોદર ડબ્કે
- ટેસ્ટ કિક્રેટ કેપ્ટન: સી.કે નાયડુ
- રાજીવ ગાંધી ખેલરત્ન એવૉર્ડ મેળવનાર: વિશ્વનાથ આનંદ
- ઑલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર: કે.ડી જાદવ(1952)
- જ્ઞાનપીઠ એવૉર્ડ: જી.શંકરકુરૂપ (1965)
- હવાઇદળના વડા:એરમાર્શલ મુખરજી(1954)
- સર્વોચ્ચ ન્યાયમૂર્તિ: હરિલાલ કાણિયા (1947)
- સરસેનાપતિ: કે.એમ કરિઅપ્પા (1949)
- એવરેસ્ટ આરોહક: શેરપા તેનસિંગ(1953)
- ઉપરાષ્ટ્રપતિ: ડૉ. રાધાકૃષ્ણન(1952)
- કૉગ્રેસ પ્રમુખ: વ્યોમેશચંદ્ર બેનરજી(1885)
- ગવર્નર જનરલ(ભારતીય): સી.રાજગોપાલાચારી(1948)
- નાયબ વડાપ્રધાન: સરદાર પટેલ (1947)
- નોબલ પુરસ્કાર(ભૌતિકશાસ્ત્ર); સર સી.વી રામન(1930)
- નોબલ પુરસ્કાર(સાહિત્ય): રવિન્દ્રનાથ ઠાકુર(1913)
- નૌકાદળના વડા: આર.ડી.કતારી(1958)
- ફિલ્ડ માર્શલ: જનરલ માણેકશા(1971-72)
- બાર-એટ-લો:જે.એમ ટાગોર
- ઇંગ્લિશ ખાડી અને પાલ્કની સામુદ્રધુની તરી જનાર:મિહિર સેન
- બ્રિટિશ પાર્લામેન્ટ સભ્ય:દાદાભાઇ નવરોજી
- ભારત રત્ન એવૉડ: સી.રાજગોપાલાચારી,ડૉ.રાધાકૃષ્ણન,ડૉ.સી.વી રામન(1954)
- લોકસભા સ્પીકર: ગણેશ વાસુદેવ માવળંકર(1952)
- ગવર્નર જનરલ:વૉરન હેસ્ટિંગ્જ
- વાઇસરૉય:લૉર્ડ કેનિગ
- મહિલા વિધ્યાપિઠની સ્થાપના:ઘોડો કેશવ કર્વે
- 1857ના વિપ્લવનો શહિદ:મંગલ પાંડે
- રાષ્ટ્રપતિ: ડૉ.રાજેન્દ્રપ્રસાદ
- વડાપ્રધાન: જવાહરલાલ નહેરૂ
- આઇ.સી.એસ.:સત્યેન્દ્રનાથ ટાગોર
- મુખ્ય ચુંટણી કમિશનર: સુકુમારસેન
- ભારત રત્ન ઍવોડ મેળવનાર વૈજ્ઞાનિક: સી.વી રામન
- બિનકોગ્રેસી વડાપ્રધાન: મોરારજી દેસાઇ
- આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય અધ્યક્ષ: ડૉ. નગેન્દ્રસિંહ
- મૅગ્સેસે એવૉડ વિજેતા: વિનોબા ભાવે
- ભારતીય એંટાર્કટિક અભિયાન ટૂકડીના નેતા: ડૉ. સૈયદ જહૂર કાસિમ
- મરણોત્તર ભારતરત્ન એવૉડ મેળવનાર: લાલબહાદૂર શાસ્ત્રી
- સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હિન્દીમા ભાષણ આપનાર: અટલ બિહારી બાજપાઇ
- ગ્રેમી એવૉડ મેળવનાર: પંડિત રવિશંકર
- દાદાસાહેબ ફાળકે એવૉડૅ મેળવવાનાર પ્રથમ ગીતકાર: મજરૂહ સુલતાનપુરી
- રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ: ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર
- હ્રદય પ્રત્યારોપણ કરનાર સફળ સર્જન:ડૉ. પી.વેણુગોપાલ
- વિશ્વ બિલિયર્ડ એવૉડ જીતનાર: વિલ્સન જોંન્સ
- ટેસ્ટ ક્રિકેટ રમનાર: કે.એસ રણજીતસિંહજી
- લોકસભામાં ચુંટાયેલા વૈજ્ઞાનિક: ડૉ.મેઘનાથ સહા
- ગોવિંદ વલ્લભ પંત એવૉડ મેળવનાર: ઇન્દ્રજીત ગુપ્તા
- લેનિન શાંતિ એવૉડ મેળવનાર: ડો.સૈફુદ્દિન કિચલુ
- નિશાને-એવૉડ મેળવનાર: મોરારજીભાઇ દેસાઇ
- વન-ડેમાં હેટ્રીક લેનાર:ચેતન શર્મા
- ટેસ્ટમાં હેટ્રીક લેનાર: હરભજનસિંઘ
- પદ્મભૂષણ મેળવનાર ખેલાડી: સી.કે નાયડુ
- રાષ્ટ્રીય વિજ્ઞાન કૉગ્રેસના પ્રથમ અધ્યક્ષ: ડૉ. આશુતોષ મુખરજી
- રિઝર્વ બેંકના ગવર્નર: સી.ડી દેશમુખ
1. | First Indian Chief Justice of India | Justice H.J.Kania |
2. | First Indian Governor of a Province | Lord S.P.Sinha |
3. | First President of Indian National Congress | W.C.Banerjee (1885) |
4. | First Indian Commander-in-Chief | General K.M. Carippa |
5. | First Indian Naval chief | Vice-Admiral R.D.Katari |
6. | First Indian Air Chief | Air Marshal S.Mukherjee |
7. | First Indian I.C.S. | Satyendra Nath Tagore |
8. | First P.M. of India | Jawaharlal Nehru |
9. | First Indian who became President of U.N. General Assembly | Vijaya Laxmi Pandit |
10. | First Indian who became a Minister in the Union Cabinet | Rajkumari Amrit Kaur |
11. | First Woman President of the Congress | Dr.Annie Besant |
12. | First Indian Judge of High Court | Rama Prasad Roy |
13. | First Indian and the last Governor General of India | C.Rajagopalachari |
14. | First President of India | Dr.Rajendra Prasad |
15. | First Indian Nobel Prize Winner | Rabindranath Tagore |
16. | First Indian Member of the Executive Council of Viceroy | Sir S.P.Sinha |
17. | First Indian Everest Climber | Tenzing Norgay |
18. | First Indian Test Cricket Player | K.S.Ranjitsingh Ji |
19. | First Indian Woman Governor | Sarojini Naidu |
20. | First Woman Chief Minister of a State | Sucheta Kriplani (U.P.) |
21. | First Woman Ambassador of India | Vijayalakshmi Pandit (to soviet Union,1947-49) |
22. | Last Viceroy of India | Lord L.Mountbatten |
23. | First Indian in Space | Sqn.Ldr.Rakesh Sharma |
24. | First Indian Woman to Scale Mount Everest | Bachendri Pal |
25. | First Indian Woman Supreme Court Judge | Mrs.Mira Saheb Fathima Beevi |
26. | First Field Marshal of India | S.H.F.J. Manekshaw |
27. | First Woman P.M. of India | Mrs.Indira Gandhi |
28. | First Muslim President of India | Dr.Zakir Hussain |
29. | First Sikh President of India | Giani Zail Singh |
30. | First Talkie (film with dialogue) | Alam Ara (1931) |