HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

20 ઑગસ્ટ, 2014

એશિયા ખંડના દેશો અને તેની રાજધાની

આજનો વિચાર

  • દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓંછી કરો.









એશિયા ખંડના દેશો અને તેની રાજધાની
દેશ  -  રાજધાની
ભારત  -  નવી દિલ્લી
પાકીસ્તાન  -  ઇસ્લામાબાદ
અફઘાનિસ્તાન  -  કાબુલ
આર્મેનિયા  -  યેરેવાન
અઝરબેજાન  -  બાકુ
બહેરીન  -  માનામા
બાંગ્લાદેશ  -  ઢાકા
ભૂટાન  -  થિમ્બુ
બ્રુનેઇ  -  બંદરશેરી
કમ્બોડીયા  -  નોમ પેહ
ચીન  -  બેજિંગ
સાઇપ્રસ  -  નિકોસિયા 
જ્યોર્જીયા  -  થ્બિલીસી
ઇન્ડોનેશિયા  -  જાકાર્તા
ઇરાન  -  તહેરાન
ઇરાક  -  બગદાદ
ઇઝરાયલ  -  જેરૂસલુમ
જાપાન  -  ટોકીયો
જોર્ડન  -  અમ્માન
કઝાકીસ્તાન  -  અસ્તાના
દ.કોરીયા  -  સેઉલ
ઉ.કોરીયા  -  પ્યોંગ-પ્યાંગ
કુવૈત  -  કુવૈત સીટી
કિર્ગીસ્તાન  -  બિસ્કેક
લાઓસ  -  વિયન્તિયાન
લેબેનોન  -  બૈરૂત
મલેશિયા  -  કુઆલાલમ્પુર
માલદિવ  -  માલે
મંગોલિયા  -  ઉલાનબટોર
મ્યાનમાર  -  નાયપાયડો
નેપાલ  -  કાઠમડું
ઓમાન  -  મસ્કત
ફિલિપાઇન્સ  -  મનીલા
કતાર  -  દોહા
રશિયા  -  મોસ્કો
સાઉદી અરેબિયા  -  રીયાધ
સિંગાપુર  -  સિંગાપુર
શ્રીલંકા  -  કોલંબો
સિરિયા  -  દમાસ્ક્સ
તઝાકીસ્તાન  -  દુશામ્બે
થાઇલૅન્ડ  -  બેંગકોક
ઇસ્ટ તિમોર  -  દીલી
તૂર્કી  -  અંકારા
 વિયેટનામ  -  હેનોઇ
યુ.એ.ઇ  -  અબુધાબી
ઉઝબેકીસ્તાન  -  તાશ્કંદ
તાઇવાન  -  તાઇપેઇ 

♥☀દુનિયાના કેટલાક મહત્ત્વપૂર્ણ દેશોનો સુર્યોદયમાં કેટલામો નંબર છે.તે જાણીએ.☀♥

☀☀દેશ --- ક્રમ☀☀

☀.ન્યુઝિલેન્ડ પાસે આવેલો સામોઆ નામનો ટાપુ દેશ -પહેલો
☀.ક્રિસમસ ટાપુ -બીજો
☀.ન્યુઝિલેન્ડ -ત્રીજો
☀.રશિયા -ચોથો
☀.ઓસ્ટ્રેલિયા -છઠ્ઠો
☀.જાપાન -દસમો
☀.ચીન -બારમો
☀.ભારત -સતરમો
☀.ફ્રાંસ -ચોવીસમો
☀.બ્રિટન -પચીસમો
☀.બ્રાઝિલ -સત્યાવીસમો
☀.કેનેડા -ઓગણત્રિસમો
☀.અમેરિકા -બત્રીસમો
☀.સૌથી છેલ્લે સુર્યોદય અમેરિકન સામોઆ નામનો અલગ ટાપુ દેશ છે.
 
 http://gad.gujarat.gov.in/circulars-guj.htm 



 



Get Update Easy