માનવ શરીર
આપણું શરીર
કાર્બન,હાઇડ્રોજન,ઑક્સિજન,નાઇટ્રોજન,ફોસ્ફરસ,કેલ્શિયમ અને લોહતત્વનું બનેલું છે.
આપણા શરીરમાં 60%થી 65% જેટલું પાણી છેં.
પાચન,શ્વસન,રુધિરાભિસરણ,ઉત્સર્ગ
અને પ્રજનન એ પાંચ આપણા શરીરની મુખ્ય ક્રિયાઓ છે.
આપણા શરીરની બધી નસોની
લંબાઇ 96.540 કિમી. જેટલી થાયછે.
આપણા શરીરનો મૂળભૂત એકમ કોષ
છે.
આપણા શરીરમાં કુલ 213
હાડકાં છે.
આપણા શરીરનું સરેરાશ
ઉષ્ણતામાન 370 સે. જેટલુ હોય
છે.
આપણા શરીરમાં
શ્વાસોચ્છ્વાસની ક્રિયા જર મિનીટે 16 થી 18 વખત થાય છે.
આપણા શરીરમાં9000 જેટલી સ્વાદકલિકાઓ
છે.
આપણા શરીરમાં ક ચોરસ ઇંચે
10,000 કેશવાહિનીઓ છે.
આપણા શરીરમાં લોહીનું
પ્રમાણ 7% છે.લગભગ 6 કિલો . જેટલુ થાય.
આપણા શરીરમાં 400 થી 500
સ્નાયુઓ છે.
આપણા શરીરનો સૌથી મોટો અવયવ
યકૃત છે.
પુખ્ત માણસના મગજનું વજન
1400 ગ્રામ જેટલુ હોય છે.
માણસની મહાકાયતા અને વામનતા પિચ્યુટરી ગ્રંથીને આભારી
છે.
માણસના શરીરના તાપમાનનું
નિયંત્રણ હાઇપોથેલેમસ ગ્રંથી કરે છે.
પ્રજનન માટે પુરુષમાં
ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવો હોયછે.
શરીરનાં તંત્રો -1. પાચનતંત્ર
2.શ્વસનતંત્ર
3.ભ્રમણતંત્ર
4. ઉત્સર્ગતંત્ર
5.સ્નાયુતંત્ર
6.પ્રજનનતંત્ર
7.ચેતાતંત્ર
8.ગ્રંથીતંત્ર
9. કંકાલતંત્ર
શોધ
|
શોધક
|
દેશ
|
વર્ષ
|
પરમાણુ બૉબ
|
ઑટોહૉન
|
ઈંગ્લેન્ડ
|
1939
|
વિઘુતબેટરી
|
વૉલ્ટા
|
ઈટાલી
|
1800
|
કેસ્કોગ્રાફ
|
જગદીશ ચંદ્ર બોઝ
|
ભારત
|
1926
|
ઑક્સિજન
|
જે.બી.પ્રિસ્ટલે
|
ઈંગ્લેન્ડ
|
1774
|
ક્રિસ્ટલ ડાયનેમિક્સ
|
સી.વી.રામન
|
ભારત
|
1928
|
ડાયનેમાઈટ
|
આલ્ફ્રેડ નોબલ
|
સ્વીડન
|
1866
|
વિઘુતબલ્બ
|
એડિસન
|
યુ.એસ.એ.
|
1860
|
અભય દીવો
|
હમ્ફ્રી ડેવી
|
ઈંગ્લેન્ડ
|
1816
|
અલ્ટ્રાવાયોલેટ કિરણો
|
ફિન્સેન
|
હોલેન્ડ
|
1896
|
ઈલેક્ટ્રોન
|
જૉસેફ થોમ્સન
|
ઈંગ્લેન્ડ
|
1897
|
ઈલેક્ટ્રીક મોટર (DC)
|
ઝેમેબે ગ્રેમ
|
બેલ્જિયમ
|
1873
|
ઈલેક્ટ્રીક મોટર (AC)
|
નિકોલા ટેસ્લા
|
યુ.એસ.એ.
|
1888
|
ઈલેક્ટ્રોનીક કૉમ્પ્યુટર
|
એલન ટ્યુરિંગ
|
ઈંગ્લેન્ડ
|
1824
|
ટેલીવિઝન
|
જ્હોન લોગી બેયર્ડ
|
યુ.એસ.એ.
|
1926
|
ટેલીસ્કોપ
|
ગેલેલીયો
|
ઇટાલી
|
1609
|
ટાઈપરાઈટર
|
શોલ્જ
|
યુ.એસ.એ.
|
1868
|
ટ્રાન્ઝિસ્ટર
|
ડબલ્યુ. શોકલી
|
ઈંગ્લેન્ડ
|
1958
|
થર્મોમીટર
|
ફેરનહીટ
|
જર્મની
|
1714
|
ડિઝલ એન્જિન
|
રુડોલ્ફ ડિઝલ
|
જર્મની
|
1895
|
જેટ એન્જિન
|
ફ્રેન્ક વ્હાઇટલ
|
બ્રિટન
|
1937
|
એરોપ્લેન
|
રાઇટ બ્રધર્સ
|
યુ.એસ.એ.
|
1903
|
બોલપેન
|
જ્હોન લાઉડ
|
યુ.એસ.એ.
|
1888
|
બેરોમીટર
|
ટોરીસેલી
|
ઇટાલી
|
1644
|
સાઈકલ
|
કર્કપેટ્રીક મેકમિલન
|
ઈંગ્લેન્ડ
|
1839
|
પેટ્રોલ કાર
|
કાર્લબેન્જ
|
જર્મની
|
1888
|
સિનેમા
|
નિકોલસ અને જીનલૂપિયર
|
ફ્રાંસ
|
1895
|
ફાઉન્ટનપેન
|
લુઇસ વોટરમેન
|
યુ.એસ.એ.
|
1884
|
ગ્રામોફોન
|
થોમસ આલ્વા એડીસન
|
યુ.એસ.એ.
|
1878
|
હેલીકૉપ્ટર
|
ઇટની ઓહમિકન
|
ફ્રાંસ
|
1924
|
લેસર
|
ટાઉન્સ
|
યુ.એસ.એ.
|
1960
|
લિફટ
|
એલીશા જી. ઓટીસ
|
યુ.એસ.એ.
|
1852
|
મશીનગન
|
જેમ્સ પકલ
|
ઇંગ્લેન્ડ
|
1718
|
મોટર સાઈકલ
|
જી.ડેમલર
|
જર્મની
|
1885
|
પ્રિન્ટિંગ પ્રેસ
|
જોન ગુટેનબર્ગ
|
જર્મની
|
1455
|
ટેલિગ્રાફ કોડ
|
સેમ્યુઅલ મોર્સ
|
યુ.એસ.એ.
|
1837
|
ટેલિગ્રાફ
|
એમ. લમ્મોંડ
|
ફ્રાંસ
|
1787
|
ટ્રાન્સફોર્મર
|
માઇકલ ફેરાડે
|
ઈંગ્લેન્ડ
|
1831
|
સબમરીન
|
બ્રુસનેલ
|
યુ.એસ.એ.
|
1776
|
વાયરલેસ
|
માર્કોની
|
ઇટાલી
|
1895
|
વિડિયો કેસેટ રેકર્ડર
|
સોની કંપની
|
જાપાન
|
1969
|
વોશિંગ મશીન
|
હલમશીન કંપની
|
યુ.એસ.એ.
|
1907
|
લાઉડ સ્પીકર
|
હોરેસ શોર્ટ
|
યુ.કે.
|
1900
|
કાર્બોરેટર
|
બર્ક હોલ્ડર
|
યુ.એસ.એ.
|
1876
|
કેમેરા
|
જોસેફ નિપ્સે
|
ફ્રાંસ
|
1822
|
કાંડા ઘડિયાળ
|
બ્રિગ્યએટ
|
ફ્રાંસ
|
1791
|
લોલક ઘડિયાળ
|
હાઇજેમ્સ
|
હોલેન્ડ
|
1656
|
ટેન્ક
|
અર્નેસ્ટ સ્વિંગ્ટન
|
યુ.કે.
|
1914
|
ટેપરેકોર્ડર
|
વાલ્ધમેર પોયુલસેન
|
ડેન્માર્ક
|
1899
|
ટ્રેકટર
|
કોઇલીમ
|
યુ.એસ.એ.
|
1892
|
ડાઇનેમો
|
હિપોલાઇટ પિક્સી
|
ફ્રાંસ
|
1832
|
ટેલીફોન
|
ગ્રેહામ બેલ
|
યુ.એસ.એ.
|
1846
|
ટેલીવિઝન
|
પી.તી.ફ્રેન્સવર્થ
|
યુ.એસ.એ.
|
1927
|
માઇક્રોફોન
|
ગ્રેહામ બેલ
|
યુ.એસ.એ.
|
1876
|
હીલિયમ ગેસ
|
લોકિયર
|
-
|
-
|
માનસીક નિશ્ર્લેષણ
|
ફ્રોઇડ
|
જર્મની
|
-
|
એડ્રેસોગ્રાફ
|
જે.એસ.ડંકન
|
યુ.એસ.એ.
|
1893
|
આર્કલેમ્પ
|
સી.એફ.બ્રુશ
|
યુ.એસ.એ.
|
1849
|
બાયોફોકલ લેન્સ
|
બેન્જામિન ફ્રેન્કલીન
|
યુ.એસ.એ.
|
1706
|
સેલ્યુલોડ
|
એલેક્ઝાંડર પાર્કસ
|
યુ.કે.
|
1861
|
સિમેન્ટ
|
જોસેફ એસ્પડીન
|
યુ.કે.
|
1824
|
ક્લોરીન
|
કાર્લ શેલી
|
સ્વીડન
|
1774
|
એલિવેટર
|
એલીશા જી. ઓટીસ
|
યુ.એસ.એ.
|
1852
|
સંગીતમય ફિલ્મ
|
ડૉ.લી.ડી.ફોરેસ્ટ
|
યુ.એસ.એ.
|
1923
|
બોલતી ફિલ્મ
|
વોર્નર બ્રોસ
|
યુ.એસ.એ.
|
1926
|
લાફિંગ ગૅસ
|
વિલિયમ મરડોક
|
સ્કોટલેન્ડ
|
1792
|
જનરેટર
|
પીસીઓનિટી
|
જર્મની
|
1860
|
હોવરક્રાફટ
|
સી.એસ.કોકરેલ
|
યુ.કે.
|
1955
|
હાઇડ્રોજન
|
હેનરી કેવેન્ડિશ
|
યુ.કે.
|
1774
|
વરાળયંત્ર
|
જેમ્સ વોટ
|
સ્કોટલેન્ડ
|
1765
|
એક્સ-રે
|
રોન્ટજન
|
જર્મની
|
1895
|
ગુરુતવાકર્ષણનો નિયમ
|
ન્યૂટન
|
ઈંગ્લેન્ડ
|
1687
|
રેડિયમ
|
મેડમ ક્યૂરી
|
ફ્રાંસ
|
1899
|
સાપેક્ષતાનો સિધ્ધાંત
|
આઇન્સ્ટાઇન
|
યુ.એસ.એ.
|
1905
|
એરકંડીશનિંગ
|
કારકર
|
યુ.એસ.એ.
|
1911
|
મિકેનિકલ ક્લોક
|
આઇસિંગ અને લિયાંગ લિંગ સાન
|
ચીન
|
1725
|
વિધુતચુંબક
|
વિલિયમ સ્ટરજિયન
|
યુ.કે.
|
1824
|
માઇક્રોસ્કોપ
|
ઝેડ.જેનસેન
|
નેધરલેન્ડ
|
1590
|
સેફ્ટી રેજર
|
સી. જિલેટ
|
યુ.એસ.એ.
|
1895
|
રેફ્રિજરેટર
|
જેમ્સ હેરીસનઅને એલેક્ઝાંડર કૈપ્લિન
|
યુ.એસ.એ.
|
1850
|
સેફ્ટી પિન
|
વાલ્ટર હન્ટ
|
યુ.એસ.એ.
|
1849
|
સ્ટેનલેસ સ્ટીલ
|
હેરી બ્રિયરલે
|
યુ.કે.
|
1913
|
પરમાણુ સંખ્યા
|
હેનરી મોસ્લે
|
યુ.કે.
|
1913
|
આવર્તકોષ્ટક
|
મેન્ડેલીફ
|
રશીયા
|
-
|
પરમાણુ સંરચના
|
ડાલ્ટન
|
યુ.કે.
|
1803
|
ગ્રહોની ગતીનો સિધ્ધાંત
|
કેપ્લર
|
જર્મની
|
1609
|
મૅગ્નેશીયમ
|
હમ્ફ્રી ડેવી
|
યુ.કે.
|
1755
|
ન્યૂટ્રોન
|
જેમ્સ ચાડવિક
|
યુ.કે.
|
1932
|
નાઇટ્રોજન
|
ડેનિયલ રુધરફોર્ડ
|
યુ.કે.
|
1772
|
ઓઝોન
|
સ્કોનબેન
|
જર્મની
|
1839
|
પ્લૂટો ગ્રહ
|
ટોમબોગ
|
યુ.એસ.એ.
|
1930
|
પ્રોટોન
|
ઇ.રુધરફોર્ડ
|
ઈંગ્લેન્ડ
|
1919
|
ક્વોન્ટમ સિધ્ધાંત
|
મૈક્સ પ્લેંક
|
જર્મની
|
1900
|
સૂર્યમંડળનું કેન્દ્ર સૂર્ય
|
કોપરનિક્સ
|
પોલેન્ડ
|
1543
|
યુરેનિયમ
|
માર્ટિન ક્લાપરોથ
|
જર્મની
|
1841
|
હેવી હાઇડ્રોજન(ડયુટેરીયમ)
|
એચ.સી.ઉરે
|
-
|
1932
|
મેગાફોન
|
એડિસન
|
યુ.એસ.એ.
|
-
|
આનુવંશિકતાનો સિધ્ધાંત
|
મેન્ડલ
|
યુ.એસ.એ.
|
1865
|
કૃત્રિમ જનીન
|
હરગોવિંદ ખુરાના
|
ભારત
|
1969
|
સિસ્મોગ્રાફ
|
રોબરી માલેટ
|
-
|
-
|
નાઇલોન
|
વોલેસ કેરોધર્સ
|
યુ.એસ.એ.
|
1937
|
પેશ્ચ્યુરાઇઝેશન
|
લુઇસ પેશ્ચ્યુર
|
ફ્રાંસ
|
1867
|
ફોટોગ્રાફી (કાગળ પર)
|
ટેલબોટ
|
યુ.કે.
|
1835
|
ફોટોગ્રાફી (ધાતુ પર)
|
નિઇપ્સે
|
ફ્રાંસ
|
1826
|
કેલ્ક્યુલેટર
|
વી. પાસ્કલ
|
-
|
1642
|
પરમાણું ભઠ્ઠી
|
એનરિકો ફર્મી
|
-
|
1934
|
રેડિયો એક્ટિવિટી
|
એન્ટોની બેકવેરલ
|
ફ્રાંસ
|
1898
|