ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2014-15 યોજવા અંગેનો પરિપત્ર
98 પછી
નિમાયેલ શિક્ષણ સહાયકોને રક્ષણ અંગેની રજૂઆત, ઉચ્ચતર પગારધોરણ અંગે
સી.સી.સી. પરીક્ષા લેવા બાબતની રજૂઆત, તેમજ પતિ-પત્ની સાથે નોકરી અંગેની
રજૂઆત ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી
પંકજભાઈ પટેલે માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને કરેલ
છે. જેનો માનનીય શિક્ષણમંત્રીશ્રીએ હકારાત્મક અભિગમથી ઉકેલવાની ખાતરી આપી
છે