પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET -2) માટેની
જાહેરાત(ધોરણ- ૬ થી ૮)માં પરીક્ષા તારીખ
૨૦/૭/૨૦૧૪ ના રોજ લેવામાં આવશે .અરજી ફોર્મ ઓનલાઈન www. Ojas.guj.nic.in ની વેબસાઈટ
ઉપરથી ભરવાનું રહશે.
અરજી ફોર્મ તારીખ :૧૦/૬/૨૦૧૪ થી ૧૯/૬/૨૦૧૪ સુધી ઓનલાઈન ભરી શકશે
અરજી ફોર્મ તારીખ :૧૦/૬/૨૦૧૪ થી ૧૯/૬/૨૦૧૪ સુધી ઓનલાઈન ભરી શકશે