ગુજરાત સરકાર
દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૬ દરમ્યાન થનારી સરકારી ભરતીઓનું વિવિધ વિભાગો
પ્રમાણેના
કેલેન્ડર ઉપર એક નજર કરીએ તો...
(૧)
પંચાયત વિભાગ
- જુનિયર
કલાર્ક
૨૦૧પમાં ૨૯૬
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૨૧૬ જગ્યાઓ ઉપર ભરતી.
-તલાટી
૨૦૧પમાં ૧૨૦૦
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૬૨૦ જગ્યાઓ ઉપર ભરતી
-FHW
૨૦૧પમાં ૪પ૪
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૪પ૦ જગ્યાઓ ઉપર ભરતી
-MPHW
૨૦૧પમાં ૧૩પ૨
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૨૮૯ જગ્યાઓ ઉપર ભરતી
-નાયબ
ચીટનીશ
૨૦૧પમાં ૪૦
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૧પ જગ્યાઓ ઉપર ભરતી.
-TDO (તાલુકા વિકાસ અધિકારી)
૨૦૧૪માં ૬૦
જગ્યાઓ
૨૦૧પમાં ૪૦
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૧૨ જગ્યાઓ ઉપર ભરતી.
(૨)
રેવન્યુ ડીપાર્ટમેન્ટ (મહેસૂલ)
-જુનિયર
કલાર્ક
૨૦૧૪માં ૧૦૦૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૧૮૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૧૮૦ જગ્યાઓ ઉપર ભરતી.
-રેવન્યુ
તલાટી
૨૦૧પમાં ૯૦૦
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૮૦ જગ્યાઓ ઉપર ભરતી.
-નાયબ
મામલતદાર
૨૦૧૪માં ૨૦૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૮૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૭૯ જગ્યાઓ ઉપર ભરતી.
-મામલતદાર
૨૦૧૪માં ૮૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૨૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૨૦ જગ્યાઓ ઉપર ભરતી.
(૩)
નાણાં વિભાગ (ફાયનાન્સ)
-કલાર્કસ
૨૦૧૪માં પ૬
જગ્યાઓ,
૨૦૧પમાં પ૬ જગ્યાઓ તથા ૨૦૧૬માં પ૬ જગ્યાઓ ઉપર ભરતી.
(૪)
કૃષિ અને પ્રાણી વિભાગ
-જુનિયર
કલાર્કસ
૨૦૧૪માં ૧૦૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૮૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં પપ જગ્યાઓ ઉપર ભરતી.
-લાઇન
સ્ટોક ઇન્સ્પેકટર
૨૦૧પમાં ૨૦૦
જગ્યાઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્યાઓ ઉપર ભરતી.
-એગ્રીકલ્ચર
ઓફિસર
૨૦૧૪માં ૯૦
જગ્યાઓ ઉપર ભરતી.
-વેટરનરી
ઓફિસર
૨૦૧૪માં ૪૦
જગ્યાઓ ઉપર ભરતી.
(પ)
શિક્ષણ વિભાગ (એજયુકેશન)
-જુનિયર
કલાર્કસ
૨૦૧૪માં ૧૦૦
જગ્યાઓ,
૨૦૧પમાં પ૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં પ૦ જગ્યાઓ ઉપર ભરતી.
(૬)
GAD (સામાન્ય
વહીવટ વિભાગ)
-ઓફીસ
આસીસ્ટન્ટ
૨૦૧૪માં ૨૦૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૧પ૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્યાઓ ઉપર ભરતી.
-નાયબ
સેકશન ઓફિસર
૨૦૧૪માં ૩૨
જગ્યાઓ,
૨૦૧પમાં ૮૬ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૭૧ જગ્યાઓ ઉપર ભરતી.
-ગુજરાત
વહીવટી સેવા
(GAS -ડે. કલેકટર)
૨૦૧૪માં ૩પ
જગ્યાઓ,
૨૦૧પમાં ૨પ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૨પ જગ્યાઓ ઉપર ભરતી.
(૭)
ગૃહ મંત્રાલય (હોમ મીનીસ્ટ્રી)
-એ.એસ.આઇ.
૨૦૧૪માં ૪૦૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૪૦૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૪૦૦ જગ્યાઓ ઉપર ભરતી.
-કોન્સ્ટેબલ
(હથીયારી)
૨૦૧૪માં ૮૦૦
જગ્યાઓ ૨૦૧પમાં ૭૦૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૮૦૦ જગ્યાઓ ઉપર ભરતી.
-કોન્સ્ટેબલ
(બિન હથીયારી)
૨૦૧૪માં ૨૭૦૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૨૯પ૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૨૬૦૦ જગ્યાઓ ઉપર ભરતી.
-પી.એસ.આઇ.
૨૦૧૪માં ૨પ૦
જગ્યાઓ,
૨૦૧પમાં ૨પ૦ જગ્યાઓ તથા ૨૦૧૬માં ૨પ૦ જગ્યાઓ ઉપર ભરતી.
(૮)
શ્રમ અને રોજગાર મંત્રાલય
-જુનિયર
કલાર્કસ
૨૦૧૪માં ૮૦
જગ્યાઓ ઉપર ભરતી.
-જુનિયર
કલાર્કસ (રોજગાર)
૨૦૧૪માં ૪૦
જગ્યાઓ ઉપર ભરતી.
(૯)
નર્મદા વિભાગ
-આસીસ્ટન્ટ
સિવિલ એન્જીનીયર્સ
૨૦૧૪માં ૨પ૦ જગ્યાઓ
ઉપર ભરતી