HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 ડિસેમ્બર, 2013

આવિષ્કાર

Formative Assessment અને Summative assessment ( F. A. / S. A ) વિચાર મનોમંથન
પ્રસ્તાવના :
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એક તંદુરસ્ત પગલું ભરીને બાળકોનાં વિશાળ હિતને  ધ્યાનમાં લઈ ભવિષ્યની ઈમારતને વધુ મજબુત બનાવવા માટે પુખ્ત વિચારણા કરીને બાળકોને અપાતું શિક્ષણ ચિરકાલીન સ્મરણ રહે તે માટે Formative assessment / Summative assessment ( F. A. / S. A. ) માધ્યમિક શિક્ષણક્ષેત્રે દાખલ કર્યુ. જેના સારા પરિણામો આવનારા દિવસોમાં જોવા મળશે. UPSC, GPSC, IIT, IIM, JEE, NEET જેવી મહત્વની પરીક્ષાઓમાં ગુજરાતનો બાળક સ્પર્ધાઓમાં ટકી શકે તેવા વિશાળ ઉદેશને ધ્યાનમાં લઈ સરકારશ્રીનો શિક્ષણ વિભાગ અભિનંદનને પાત્ર છે,
What is Formative Assessment ?
Formative assessment :
 The goal of formative assessment is to monitor student learning to provide on going feedback that can be used by instructors to improve their teaching and by students to improve their learning. More specifically, formative assessments:

1. નબળા ક્ષેત્રની ઓળખ :
Formative Assessment દ્વારા બાળકમાં રહેલ શૈક્ષણિક નબળાઈને જાણીને તેણે ( Subject Teacher ) તેના ( Students ) વિકાસમાં કયા ક્ષેત્રમાં ( Target areas ) કાર્ય કરવાનું તે જાણી શકાય છે. તેની કચાશને જાણી તુરંત દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 
“ When the cook tastes the soup, that’s formative;
when the guests taste the soup, that’s summative.”
                                                                                 – Robert Stakes.
અર્થાત
રસોઈઓ સુપ બનાવીને ટેસ્ટ કરે તો તે Formative Assessment કહેવાય
જ્યારે
મહેમાનો સુપનો ટેસ્ટ કરે તો તે Summative assessment કહેવાય
અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે શિક્ષક વર્ગખંડમાં ભણાવતા પહેલાં તેના શિક્ષણની દીર્ઘકાલીન હકારાત્મક અસર થશે કે કેમ? તેની ચકાસણી સતત કરવાની રહે છે.

શિક્ષણરૂપી રસોઈ બનાવનારો ( Teacher ) સ્મિતરૂપી મસાલો,
પ્રેમરૂપી વઘાર કરશે નહિ, ત્યાં સુધી શિક્ષણરૂપી રસોઈનો સ્વાદ ચાખવા
બાળકોની હાજરી વર્ગખંડમાં પાંખી જ રહેશે.
ટૂંકમાં પોતાના વર્ગખંડના શિક્ષણને વધુ રસાસ્વાદ બનાવવા માટે શિક્ષકે શિક્ષણની નવી નવી તરકીબો અજમાવવાનો સમય હવે આવી ગયો છે. કોઈ એક પાઠ કે લેશન કોઈ એક જ પધ્ધત્તિએ ન ભણાવતા તેને જુદા જુદા એકમોમાં ( Topic / Unit ) વિભાજન કરી જો અલગ અલગ પધ્ધત્તિએ ભણાવવામાં આવે તો તે પાઠને સમજાવવામાં અને બાળકને સરળતાથી શિક્ષક સમજવામાં રસ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 

2. બાળકના ભયને ભગાડો
સૌ પ્રથમ વિદ્યાર્થીની કચાશ જાણીને તે ક્ષેત્રને જ ટારગેટ બનાવીને તેમાંથી બાળકને બહાર લાવવાની તાતી જરૂરિયાત છે, આપણે ઘણીવાર ન્યુઝ પેપરમાં વાંચીએ છીએ કે પરીક્ષાના સમયે બાળક હતાશામાં ગરકાવ થઈ જાય છે.
Formative Evaluation:
What, Why, When, and How
બાળકના સર્વાંગી વિકાસમાં આ બાબત ખુબ જ મહત્વની સાબિત થાય છે. વાલી મિટીંગમાં બાળકના અસાધારણ વર્તનની નોંધ લઈ યોગ્ય સમયે માવજત કરવામાં આવે તો બાળકને હતાશામાં ગરકાવ થતાં અટકાવી શકાય.
“ Identify their Students weaknesses and target areas that need work ”
પરીક્ષાના પરિણામ પછી બાળકોના ઓછા ટકા આવવાને કારણે જે પરિણામ આપણે છાપાઓમાં વાંચીએ છીએ તે જેની પાસે હ્ર્દય જેવી નાજુક ચીજ જીવંત તેવા  હ્ર્દયવાળા શિક્ષકને સાચે જ વેદના આપનાર હોય છે.
જીવનમાં એકલા ટકા જ મહત્વના નથી એ બાબત શિક્ષકે વાલીઓ અને પોતાના વર્ગખંડના બાળકોને સમજાવવા પડશે તેનું જ નામ Formative Assessment કહેવાય.
“ Formative assessment is more valuable for day-to-day teaching. ”
આવી સાચી સમજ આપવાના આપના પ્રયત્નો સમગ્ર શિક્ષણ સમાજ ચિરકાલીન સુધી યાદ રાખશે એજ Formative Assessment કહેવાય.

What is Summative Assessment ?
  
Summative Assessment :
 “ Summative assessment is the process of evaluating (and grading) the learning of students at a point in time. Summative assessment at the district/classroom level is an accountability measure that is generally used as part of the grading process.”  
Summative assessment નો મુખ્ય ઉદેશ એ છે કે કોઈ વિષય વસ્તુ કે પાઠ્યક્રમને અંતે બાળકનું સર્વાંગી મુલ્યાંકન કરવાનું છે. તેને અપાયેલ શિક્ષણ દ્વારા તેના વિવિધ Skill Develop થી છે કે નહિ તે જોઈને ગ્રેડીંગ આપવાનું કામ શિક્ષકે કરવાનું છે.
Summative assessment માં બાળકના વિકાસને માપવા માટે વિવિધ પ્રકારની કસોટીઓ પ્રમાણિત થયેલ છે તે દ્વારા આપ તેનું સાચું મુલ્યાંકન કરી શકો છો જેમકે,
Summative assessments are often high stakes, which means that they have a high point value.

* Examples of summative assessments include:
  • a midterm exam
  • a final project
  • a paper
  • a senior recital
1. સર્વાંગી વિકાસ ( All round Development ) :
        બાળક શું જાણે છે અને શું નથી જાણતો તેવી ભેદ પરખ શક્તિ શિક્ષકે પોતાના વર્ગખંડના શિક્ષણમાં વિકસાવવી પડશે. જેથી તેની વિકાસના અવરોધક પરિબળોને દુર કરવામાં મદદરૂપ નિવડી શકે.
“ Formative assessment  there is more teaching,
more learning, less stress,
and less grudge work.”
 Formative assessment માં બાળક વધુને વધુ શિક્ષણ આપી જાતે શીખતો થાય, તે પાયાની બાબત છે. ઓછામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવાનો થાય તે જોવાનું છે.
શિક્ષકે વર્ગખંડનું શિક્ષણ બાળક્ને કેન્દ્ર સ્થાને રાખીને કરવાનું છે. તેનામાં સમજ શક્તિ
( Understanding Power ), સ્મરણ શક્તિ (Grasping Power), આવડત-કુનેહ (Skill Development) નો વિકાસ થયો કે કેમ તે જોવાનું કામ શિક્ષકનું છે.
The aim of formative assessment is to improve the amount of learning that occurs.
The aim of summative assessment is to prove that learning has occurred.
 કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનું સોંપવામાં આવે તો તે સહજતાથી તે ઉકેલી શકે ખરો ? તે શિક્ષણ આપવાનું કામ હવે ગુજરાતના વર્ગખંડો અપાશે.
summative is a summary.”
The idea is that it summarises how the trainee has performed at the end of the training.
Finally,
What is the difference between Formative and Summative Evaluation ?
•   Formative evaluation is qualitative while summative evaluation is quantitative.
•   Formative evaluation is a continuous process while summative evaluation is an event that takes place at the end of an instructional unit.
•   Summative evaluation is formal and takes the shape of quizzes and written tests whereas formative evaluation is informal such as homework and projects.
•   The aim of formative evaluation is to improve upon what has been learnt whereas the aim of summative evaluation is to prove the amount of learning that has taken place.
: અસ્તુ :

Get Update Easy