સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ઉમેદવારો તા.૧૦/૧૦/૨૦૨૪ થી તા.૨૧/૧૦/૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
-
Apply for Higher Secondary Government
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (સરકારી) માટેનું અરજી પત્રક 2024
-
Apply for Higher Secondary Grant-in-aid
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ) માટેનું અરજી પત્રક 2024