GUJCOST દ્વારા ગુજરાત STEM ક્વિઝ 3.0 નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે. આ ક્વિઝ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટેની સુવર્ણ તક છે.
*આ વર્ષ જે વિદ્યાર્થીઓ વર્ગ 8 માં છે તે પણ ભાગ લઈ શકશે.
આપની સ્કુલ ના તમમ સ્ટુડન્ટ્સ નુ રજીસ્ટ્રેશન વેહલી તકે કરાવો કારણકે આ વખતે સૌથી વધુ રજીસ્ટ્રેશન કારવનારી શાળા માટે પણ સ્પેશિયલ ઇનામ ની જોગવાઈ છે.
*ગત વર્ષ આ સ્પર્ધામા સમગ્ર જીલ્લા માથી 35000 રજીસ્ટ્રેશન થયા હતા અને દરેક તાલુકાથી 10 એમ સમગ્ર જીલ્લા ના કુલ 60 વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ, ટેલીસ્કોપ, રોબોટીક કીટ જેવા વિવિધ ઈનામો પ્રાપ્ત થયા હતા.
*તાલુકા કક્ષાની ક્વિઝ JUNE/JULY મા ઓનલાઈન મોડ મા યોજાશે.
ક્વિઝ ગુજરાતી/અંગ્રેજી મા રેહશે .
*તાલુકા માં જીતનાર ટોપ 10 વિદ્યાર્થીઓ બધા જ રાજ્ય કક્ષાએ ભાગ લઈ શકશે અને ઇનામ ને પાત્ર રહેસે.
*રાજ્ય કક્ષામા જીતનારને ઇનામમા લેપટોપ ઉપરાંત ફોરેન્સિક લેબ,BARC,ISRO જેવા સ્થાનોની મુલકાત નો લાભ મળશે.ગત વર્ષે જીલ્લામાથી 2 વિદ્યાર્થીઓને આ લાભ મળી ચૂક્યો છે.