HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

23 જાન્યુઆરી, 2024

 🙏🏻 કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંકનં. આઈ.ટી સેલ/ એસએએસ/ 2024/ 0161 ,તા. 15 /1/ 2024 ના પત્ર અન્વયે તમામ સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓને લગતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી તમામ માહિતી એક જ સોફ્ટવેરમાં તૈયાર કરી શકાય. તેમ જ તેમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો સરળતાથી અમલીકરણ કરવાના હેતુસર SAS પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

  • SAS પોર્ટલ પર માહિતી ભરવામાં સરળતા રહે તેની સમજ આપતો વીડિયો

 
  • SSA પોર્ટલ પર શિક્ષક રજીસ્ટ્રેશનની સમજૂતી આપતો વીડિયો

  • શિક્ષક માહિતી ભરવા માટે ફોર્મ.pdf ડાઉનલોડ 

Get Update Easy