મહીસાગર જિલ્લા કક્ષાના, કલા ઉત્સવ-2023માં દેસાઈ સી.એમ.હાઈસ્કૂલ,વીરપુરના બાળકોએ કરેલ ઉત્કૃષ્ઠ દેખાવ. વિજેતાઓને શ્રી બીરપુર કેળવણી મંડળ અને શાળા પરીવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐માધ્યમિક વિભાગ:-
1. બાળકવિ:- શુકલ ક્રીશા રાકેશકુમાર (બીજો નંબર)
2. ચિત્ર સ્પર્ધા:- પગી ચંદ્રિકાબેન પ્રતાપભાઈ (બીજો નંબર)
ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ:-
1. બાળકવિ:- પરમાર ક્રિષ્નાબેન ભરતભાઈ (પ્રથમ નંબર)
2. સંગીત ગાયન:- પરમાર હિરલબેન અમરસિંહ (પ્રથમ નંબર)