ISRO ના જણાવ્યા મુજબ ચંદ્રયાન-3 23 ઓગષ્ટ ના રોજ ચંદ્ર પર લેન્ડિંગ કરશે તેનું LIVE ટેલિકાસ્ટ સાંજે 5:27 વાગ્યે થી આપ નિહાળી શકસો. તમારા બાળકો ,મિત્રો અને દરેક ભારતવાસી આ ગૌરવપૂર્ણ ક્ષણ જોઈ શકે તે માટે બધા ને જાણ કરો, લાઈવ ટેલિકાસ્ટ જોવા માટે👇🏻