શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ ન્યુઝ પેપર જાહેરાત
શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ જાહેરનામું, લાયકાત અંગે પરીશિષ્ટ-૩, પરીશિષ્ટ-૭ અ, અને અભ્યાસક્રમ વિગત
શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ ને લગતા ઠરાવ
TAT Secondary (ટાટ માધ્યમિક) વિશિષ્ટ શાળાઓના શિક્ષક માટે લાયકાત અંગેનું પરિશિષ્ટ-૭ (અ)
TAT Secondary (ટાટ-માધ્યમિક) માટે લાયકાત અંગેનું પરિશિષ્ટ-૩
શિક્ષક
અભિરુચિ કસોટી(માધ્યમિક) (TAT-S)-૨૦૨૩ની જાહેરાતમાં શિક્ષણ વિભાગના સુધારા
ઠરાવ ક્રમાંકઃED/MSM/e-file/3/2023/1662/CHH, તા.૧૯/૦૫/૨૦૨૩ થી માધ્યમિક
શાળાઓના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેના પરિશિષ્ટ-૩ ના ક્રમાંક-૧૧ (ગણિત
અને વિજ્ઞાન ટેકનોલોજી) ની લાયકાતમાં ગણિતશાસ્ત્ર અથવા આંકડાશાસ્ત્ર અથવા
રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર અથવા જીવશાસ્ત્ર ની સાથે જે સંલગ્ન વિષયો
છે તેને પણ માન્ય કરેલ છે. તો આ પાંચ પૈકી સંલગ્ન ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ
‘‘સલંગ્ન‘‘ પસંદ કરવું.